Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२१८
सूत्रकृताङ्गसूत्रे महामोहाकुलितान्तरात्मानः 'सुद्धं' शुद्धं-विशुद्ध-संशयादिदोषवनितम् 'मग्गं' मार्गम् मोक्षजनकं सम्यग्दर्शनादिकं भावसमाधिपर्यायम् 'विराहिता' विराध्य, असन्मार्गपरूपणद्वारेण क्षयित्वा तस्मिन् दोषमारोप्य 'उम्मग्गगता' उन्मार्गगता:उन्मार्गेण विपरीतमार्गेण संसारबुडनरूपेण गताः-प्रवृत्ताः 'दुक्ख' दुःखम्दुःवजनकमष्टविधं कर्म, तथा-'घाय' घात-विनाश- स्वास्मविनाशम् 'तहा' तथा-धर्मविराधनया पुनरुन्मार्गगमनं च 'एमंति' एषन्ते-गवेषयन्ति, दुःखं. मरणं च सहस्रशः-मार्थयन्तीति । इह जगति शुद्धमार्ग विराध्य प्रतिकूलमागे प्रवृत्ताः शाक्यादयः-दुःख मृत्यु च शतशो गच्छन्तीति भावः ॥२९।। दुर्मति अर्थात् महामोह से व्याकुल अन्तरात्मा वाले, शुद्ध अर्थात् संशय विपरीत और अनध्यवसाय आदि दोषों से रहित सम्यग्दर्श नादि मोक्षमार्ग को, जिसे भावसमाधि भी कहते हैं, विरोधित करते हैं अर्थात् असन्मोग की प्ररूपणा करके उसे दूषित सा करते हैं, क्योंकि जो स्वयं निष्कलंक है, उसमें दोष का होना संभव नहीं है। वे उसमें दोष का आरोपण करके विपरीत माग को अर्थात् संसार में डूबने के मार्ग को प्राप्त हैं। ऐसा करके वे आत्मविनाश की तथा धर्मकी विरा. धना करने के कारण मरण की प्रार्थना करते हैं।
तात्पर्य यह है कि इस जगत् में शुद्ध मार्ग की विराधना करके प्रतिकूल मार्ग में प्रवृत्तिशील शाक्य आदि शतशः दुख और मरण को प्राप्त होते है ॥२९॥
અર્થાત મહા માહથી વ્યાકુળ અંતરાત્માવાળા, શુદ્ધ અર્થાત્ સંશય, વિપરીત અને અનયવસાય વિગેરે દોષથી રહિત સમ્યગૂ દર્શન વિગેરે મિક્ષ માર્ગને કે જેને ભાવસમાધિ પણ કહે છે, તેને વિરાજિત કરે છે, અર્થાત્ અસન્માગની પ્રરૂપણ કરીને તેને દેષવાળ હોય તેમ બતાવે છે, કેમકે જે સ્વય નિષ્કલંક છે, તેમાં દેશના હેવા સંભવ રહેતું નથી તેઓ તેમાં દોષનું આરોપણ કરીને વિપરીત માર્ગને અર્થાત સંસારમાં ડૂબવાના માર્ગને પ્રાપ્ત કરે છે. તેમ કરીને તેઓ આત્મવિનાશની તથા ધર્મની વિરાધના કરવાના કારણે મરણની જ પ્રાર્થના કરે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–આ જગત્માં શુદ્ધ માર્ગની વિરાધના કરીને પ્રતિકૂળ માર્ગમાં પ્રવૃત્ત એવા શાકય દંડી વિગેરે સેંકડે છે અને મરણને જ પ્રાપ્ત કરતા રહે છે. પ૨ા
श्री सूत्रतांग सूत्र : 3