Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२४६
सूत्रकृताङ्गसूत्र तथा-अपरेऽपि चत्वारो विकल्पाः, तद्यथा-सती भावोत्पत्तिः कोवेत्ति कि वा तया ज्ञातया१, असती भावोत्पत्तिः को वेत्ति किंवा तया ज्ञातया२, सदसती भवोत्पत्तिः कोवेत्ति किं वा तया ज्ञातया३, अवक्तव्या भवोत्पत्तिः को वेत्ति किं वा तया ज्ञातया४ । एवं सर्वेऽपि सप्तषष्टि रिति ॥६७॥
इसी प्रकार अजीव आदि के साथ सात सात भंगों का संयोग करने पर ९४७-६३ भेद होते हैं । इन वेसठ भेदों में चार विकल्प उत्पत्तिविषयक मिलाये जाते हैं । यथा-(१) पदार्थों की उत्पत्ति सती है अर्थात् विद्यमान पदार्थों की उत्पत्ति होती है, यह कौन जानता है,
और उसे जानने से लाभ भी क्या है ? ___ (२) पदार्थी की उत्पत्ति असती है अर्थात् असत् पदार्थों की उत्पत्ति होती है, यह कौन जानता है, उसे जानने से लाभ क्या है ?
(३) पदार्थों की उत्पत्ति सदसती है अर्थात् सत्-असत् पदार्थों की उत्पत्ति होती है, यह कौन जानता है और जानने से लाभ भी क्या है ?
(४) पदार्थों की उत्पत्ति अवक्तव्य है अर्थात् अवक्तव्य पदार्थ उत्पन्न होते हैं, यह कौन जानता है और जानने से क्या लाभ है ?
इस प्रकार त्रेसठ और चार भेद मिलने से अज्ञानवादियों के ६७ भेद हो जाते हैं।
આ પ્રમાણે અજીવ વિગેરેની સાથે સાત સાત ભંગોને સંગ કરવાથી ૯૪૭=૬૩ ભેદો થાય છે. આ ત્રેસઠ ભેદમાં ચાર વિકલ્પ ઉત્પત્તિ સંબંધી મેળવવામાં આવે છે. જેમકે-(૧) પદાર્થોની ઉત્પત્તિ સતી છે. અર્થાત વિધમાન પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે છે? અને તેને જાણવાથી લાભ પણ શું છે?
(૨) પદાર્થોની ઉત્પત્તિ અસતી છે, અર્થાત અસત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે છે ? અને તેને જાણવાથી લાભ શું છે?
(૩) પર્વોની ઉત્પત્તિ સદસતી છે, અર્થાત્ સત્ અસત્ પદાર્થોની ઉત્પત્તિ થાય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી શું લાભ છે?
(૪) પદાર્થોની ઉત્પત્તિ અવક્તવ્ય છે, અર્થાત્ અવક્તવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે, તે કોણ જાણે છે ? અને તે જાણવાથી લાભ પણ શું છે?
આ રીતે સડમાં આ ચાર ભેદો મેળવવાથી અજ્ઞાનવાદીના ૬૭ સડસઠ ભેદ થઈ જાય છે.
श्री सूत्रतांग सूत्र : 3