Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૧૨
सूत्रकृताङ्गसूत्रे
आस्राविण नावमधिरुह्य पारं गन्तुमिच्छति, न तु पारयति, किन्तु मध्ये एव क्लिश्यति - निमज्जति । तथेमेऽपि शाक्यादयो मोक्षमिच्छन्ति परन्तु नोपार्ज यन्ति तत्साधनं सम्यग्रज्ञानादिकम्, उपार्जयन्ति हि संसारकारणमेव कर्माश्रवम्, अतः संसारमेवाssविशन्ति, ते च संसारान्तर्वर्त्तिनो गर्भाद् गर्भ जन्मतो जन्म मरणान्मरणं दुःखाद् दुःखमित्येवं घटीयन्त्रन्यायेन मनुभवन्तोऽनन्तमपि कालमासते इति भावः ॥ ३१ ॥
मूलम् - इमं च धम्ममादाय, कासवेण पवेज्ञेयं ।
तरे सोयं महाघोरं, अत्ताए परिव्वए ॥३२॥ छाया - इमं च धर्ममादाय, काश्यपेन प्रवेदितम् ।
तरेत्स्रोतो महाघोरम्, आत्मत्राणाय परिव्रजेत् ||३२||
अभिप्राय यह है कि जन्मान्ध पुरुष आस्राविणी अर्थात् छेदवाली नौका पर आरूढ होकर समुद्र के पार पहुंचना चाहता है किन्तु वह पहुंच नहीं सकता, बीचमें ही डूब जाता है और क्लेश पाता है, उसी प्रकार ये शाक्य दण्डी आदि भ्रमण भी मोक्ष प्राप्त करना चाहते हैं । किन्तु उसके कारण सम्यग्ज्ञानादि को प्राप्त नहीं करते, प्रत्युत संसार के कारणभूत कर्मास्रव का ही उपार्जन करते हैं । अतएव संसार को ही प्राप्त होते हैं । वे संसार में एक गर्भ से दूसरे गर्भ को, एक जन्म से दूसरे जन्म को और एक दु:ख से दूसरे दुःख को प्राप्त होते हुए घटीयंत्र की भांति अनन्त काल तक संसार में परिभ्रमण करते हैं ॥ ३१ ॥
અભિપ્રાય એ છે કે-જન્માન્ય પુરૂષ-આસ્રાવિણી અર્થાત્ છિદ્રોવાળી નૌકા પર બેસીને સમુદ્રની પાર પહેાંચવાની ઈચ્છા રાખે છે, પરંતુ તે પહેાંચી શકતા નથી. વચમાં જ ડૂબી જાય છે. અને ક્લેશ પામે છે. એજ પ્રમાણે આ શાકય ડી વિગેરે શ્રમણેા પણ માક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ તેના કારણુ રૂપ સમ્યક્ જ્ઞાન વગેરેને પ્રાપ્ત કરતા નથી. અને ઉલ્ટા સસારના કારણભૂત કર્મોસવનેજ પ્રાપ્ત કરે છે, તેથી જ સ'સારનેજ પ્રાપ્ત થાય છે, તે સંસારમાં એક ગ`થી ખીજા ગન, એક જન્મથી ખીજા જમને, અને એક દુઃખથી ખીજા દુ:ખને પ્રાપ્ત કરતા થકા ઘટિયત્રની આકુક (રેટ)ની જેમ અનત કાળ સુધી સ`સારમાં પરિભ્રમણ કરે છે અર્થાત્ લટકતા રહે છે. ૫૩૧)
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩