Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२३८
सूत्रकृताङ्गसूत्रे
॥ अथ द्वादशं श्री समवसरणाऽध्ययनं प्रारभ्यते ॥ गतमेकादशमध्ययनम्, तदनु द्वादशमध्ययनमारभ्यते । अस्य च पूर्वाध्ययनेन सहाऽयं सम्बन्धः । एकादशेऽध्ययने मोक्षमार्गः प्रतिपादितः, तत्प्रसङ्गात् कुमार्गः स्मारितो भवति, इति कुमार्गमरूपणाय द्वादशमध्ययनं प्रारभ्यते । कुमार्गे विज्ञाते सति तस्य निराकरणं संभवति, निराकृते च तस्मिन् मार्गव्यवस्था स्यात् । अतः कुमार्गनिराकरणाय तत्रूपमवश्यं विज्ञातव्यमिति तत्स्त्ररूपनिरूपणार्थमिदमध्ययनम् । तस्येदमादिमं सूत्रम् - ' चारि' इत्यादि । मूलम् - चत्तारि समोसरणाणिमाणि,
पावाया जाई पुढो वयंति ।
किरियां अंकिरियं विर्णयति,
तेइयं अन्नार्णमासु उत्थमेव ॥१॥
बारहवाँ अध्ययन का प्रारंभ (समव सरण)
ग्यारहवां अध्ययन समाप्त हुआ । तत्पश्चात् बारहवां अध्ययन प्रारंभ किया जाता है । इस अध्ययन का पूर्व अध्ययन के साथ यह संबंध है - ग्यारहवें अध्ययन में मोक्षमार्ग का प्रतिपादन किया गया है और प्रसंगवश कुमार्ग का भी स्मरण कराया गया है। अतएव कुमार्ग की प्ररूपणा करने के लिए बारहवाँ अध्ययन प्रारंभ किया जाता है | कुमार्ग को जानलेने पर ही उसका निराकरण हो सकता है और उसका निराकरण होने पर ही मार्ग का निश्चय हो सकता है । अतएव कुमार्ग का निराकरण करने के लिए उसका स्वरूप अवश्य બારમા અધ્યયનના પ્રારભ~
અગિયારમું અધ્યયન સમાપ્ત થયું. હવે આ ખારમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનના આગલા અર્ધીયન સાથે આ પ્રમાણેના સબંધ છે. અગિયારમા અધ્યયનમાં મેક્ષમાગનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને પ્રસ ંગાપાત કુમાગનું પણ સ્મરણ કરાવવામાં આવેલ છે. તેથી કુમાર્ગની પ્રરૂપણા કરવા માટે આ ખારમા અધ્યયનના પ્રારભ કરવામાં આવે છે. કુમાર્ગને જાણવાથી જ તેનું નિરાકરણ થઇ શકે છે, અને તેના પ્રતીકાર થાય ત્યારેજ માના નિશ્ચય થઈ શકે છે, તેથી જ કુમા નુ નિરાકરણુ કરવા માટે તેનું સ્વરૂપ અવશ્ય સમજી લેવુ' જોઇએ. તેના નિરૂપણ
श्री सूत्र तांग सूत्र : 3