Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१७७
समयार्थबोधिनी टोका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् १७७ जीवनिकाया आख्याता:-कथिताः (एतावए जीवकाए) एतावान् एतभेदात्मक एवं जीवनिकायो जीवराशि भवति, (णावरे कोइ विज्जइ) नापरः कोऽपि एतदिनो जीवनिकायो विद्यते सर्वेषामत्रैव अन्तर्भावादिति ॥८॥
टीका--षष्ठ जीवनिकायप्रतिपादनायाऽऽह मूत्रकार:-पृथिव्यप्ते नोवायुसनस्पतय एकेन्द्रियजीवाः, सूक्ष्म गदरपर्याप्तापर्याप्तकभेदैः प्रत्येकं मिना श्चतुष्प्रकाराः। 'अह' अथानन्त म् 'अपरा' अपरे-तदन्ये 'तसा' असा प्रस्यन्तीति एकस्मात्स्थानात्स्थानान्तरं गच्छन्ति-शीतादिना त्रासं प्राप्नु वन्तीति प्रसाः, द्वित्रिचतुष्पश्चेन्द्रियाः कृमिपिपीलिकाभ्रमरमनुष्यादयः। सत्र-द्वित्रिचतुरिन्द्रियाः प्रत्येकं पर्याप्ताऽपर्याप्तकभेदाभ्यां षट्प्रकाराः । पश्चेन्द्रियास्तु संघसंज्ञिपर्याप्ताऽपर्याप्तकभेदाच्चतुर्विधाः। एवं' एवं चतुरिन्द्रिय और पंचेन्द्रिय जीव हैं यह सब छह जीवनिकाय कहे गए हैं। इतनी ही जीवराशि है। इसके अतिरिक्त अन्य कोई जीवनि काय नहीं है ॥८॥ ____टोकार्थ--षटू जीवनिकाय का प्रतिपादन करने के लिए सूत्रकार कहते हैं-पृथ्वीकाय अकाय, तेजस्काय, वायुकाय और वनस्पतिकाय के जीव एकेन्द्रिय हैं। सूक्ष्म, बादर, पर्याप्तक आदि भेदों से वे अनेक प्रकार के होते हैं। इनके अतिरिक्त एक सकाय है। जो जीव एक स्थान से दूसरे स्थान पर जाते हैं और शीत आदि से त्रास का अनु. भव करके अपना बचाव करते हैं, वे कृमि आदि छीन्द्रिय, पिपीलिका (कीडी आदि) आदि त्रीन्द्रिय, भ्रमर मक्खी, मच्छर आदि चतुरिन्द्रिय और मनुष्य आदि पश्चेन्द्रिय जीव त्रय कहलाते हैं। बीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय जीवों के पर्याप्त और अपर्याप्तरूप भेद होने से यह ન્દ્રિય અને પંચેન્દ્રિય જીવે છે. એ બધાને છ જવનિકાય કહ્યા છે. આટલી જ જીવરાશી છે. આ સિવાય બીજા કેઈ જવનિકાય નથી. ૫૮
ટીકાર્થ–ષજવનિકાયનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે.પૃથ્વીકાય, અપકાય, તેજરકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવે એકેન્દ્રિય છે. સૂમ, બાદર, પર્યાપ્તક, અપર્યાપ્તક, વિગેરે ભેદથી તેઓ અનેક પ્રકારના થઈ જાય છે. આ સિવાય એક ત્રસકાય છે, જે એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે, અને ટાઢ વિગેરેથી ત્રાસ જનક દુઃખનો અનુભવ કરીને પોતાને બચાવ કરે છે. તે કૃમિ વિગેરે બે ઈન્દ્રિય, કીડી, વિગેર ત્રીન્દ્રિય-ત્રણ ઇન્દ્રિયો વાળા ભમરા માખ, મછર વિગેરે. ચતુ. રિંદ્રિય-ચાર ઈન્દ્રિયવાળા જીવો અને મનુષ્યો વિગેરે પંચેન્દ્રિય જીવે કહેવાય છે. બે દ્વીન્દ્રિય, ત્રીદ્રિય અને ચતુરિન્દ્રિય જીના પર્યાપ્ત અને અ૫. યપ્ત એવા ભેદ હોવાથી આ છ પ્રકારના થાય છે. પંચેન્દ્રિયે ચાર
सु० २३ श्री सूत्रकृतांग सूत्र : 3