Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूत्रकृताङ्गस्त्रे वक्ष्यमाणं सर्वमधिसहेत । तद्यथा-'तणाइफासं' तृणादीनां स्पर्शम्-तृणादिस्पर्शजनित दुःखमित्यर्थः, आदि शब्दात् पृथिव्यादि कठिनपदार्थस्य च स्पर्शमधिसहेत । तथा-'सीयफासं' शीतस्पर्शम, शीतस्पर्शपरीषहमधिसहेत । 'उण्हं च* उष्णं च-उष्णपरीपहम् 'दंसं च-दंशमशकपरीपहं कर्मनिर्जरार्थ मधिसहेत । 'मुहिम च' सुरभिंच गन्धम् 'दुभि च' दुरभिगन्धं च-शोभनमशोभनं गंधं चापि 'तितिक्खएज्जा' तितिक्षेत्, एतेषां सर्वेषां परीषहाणां सहनं मोक्षाभिलाषिणा कार्यमिति । साधुः संयमेऽरति रतिश्चाऽसंयमे परित्यज्य तृणादि शीत. स्पर्शादिदंशमशकसुरभ्यसुरभिगन्धादिकं सर्वमपि सहेतेति भावः ॥१४॥ मूलम्-गुत्तो चईए य समाहिपत्तो,
लेसे समाहट्ट परिव्वएज्जा। गिह न छाए वि छायएजा,
संमिस्सभावं पयहे पयासु ॥१५॥ वाले स्पर्शों को सहन करे । यह स्पर्श यह हैं-तृण आदि के स्पर्शको, तथा 'आदि' शब्द से कंटक, कंकर और कठोर पृथ्वी आदि के स्पर्श को शीत स्पर्श को अर्थात् ठंडीको, उष्णस्पर्श को अर्थात् गर्मी को तथा दंशमशक आदि के स्पर्श को कर्म निर्जरा के अर्थ सहन करे। इसके अतिरिक्त सुगंध और दुर्गध को भी सहन करे । मोक्ष के अभि. लाषी को इन सच परीषों को सहन करना चाहिए। __ आशय यह है कि साधु संयम में अरति और असंयम में रतिको त्याग कर तृणादि के और शीत, उष्ण तथा दंशमशक आदि स्पों को सहन करे। सुगंधि और दुर्गधि को सहन करे ॥१४॥ હરાવીને આગળ કહેવામાં આવનારા પશેને સહન કરે. તે સ્પર્શ આ પ્રમાણે છે –તૃણ વિગેરેના ૨૫શને તથા આદિ શબ્દથી કાંકરા, કાંટા, અને કઠેર પૃથ્વી વિગેરેના સપને, ઠંડા પર્શને ગરમ સ્પર્શને અથૉત્ તાઢ તડકાને તથા દંશ મશક-ડાંસ મચ્છર વિગેરેના સ્પર્શને કર્મ નિજા કરવા માટે સહન કરવા. આ સિવાય સુગંધને પણ સહન કરવી. મોક્ષની ઈચ્છા વાળાઓએ આ બધા પરીષહોને સહન કરવા જોઈએ.
કહેવાનો આશય એ છે--સાધુએ સંયમમાં અરતિ અને અસંયમમાં રતિને ત્યાગ કરીને તૃણ વિગેરેના અને ઠંડા, ઉના તથા ડાંસ, મચ્છર વિગેરેના સ્પર્શોને સહન કરવા સુગંધ અને દુર્ગધને પણ સહન કરવી. ૧૪
श्री सूत्रकृतांग सूत्र : 3