Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
समार्थबोधिनी टीका प्र. शु. अ. १० समाधिस्वरूपनिरूपणम्
१४५
,
'सेsवि' सोऽपि धनार्थी, 'लालप्पई' लालप्यते - प्राणातिपातादि जनित कर्मोदयात् रोगादिग्रस्ते सति शोकाकुलः सन् अत्यर्थे पुनः पुनव लपति, तथा - 'मोहं एइ' मोहमेति प्राप्नोति - रूपवानपि कण्डरीकवत्, धनवानपि मम्मणश्रेष्ठिवत्, धान्यवानपि तिलकश्रेष्ठिवत् महता क्लेशेनार्जितं वित्तं धनम् ' तस्स' तस्य 'अन्ने' तदन्ये 'हरंति' हरन्ति तस्य च पुनर्धनोपार्जकरूप केवलं पापबन्ध एव भवतीति विचार्य प्राणातिपातादिपापकर्माणि परित्यजेत् संयमानुष्ठानमेव कर्त्तव्यमिति । धनवश्वादिकं स्यज, बन्धुवान्धवा नैनोपकरिष्यन्ति तथापि मनुजा एतदर्थं रुदन्ति धारयन्ति च मोक्षमिव मोहम् । तस्य मोहमुपगतस्य संसारं जहतो धन मन्ये हरन्ति इति भावः ॥ १९ ॥
9
अथवा धन अभिलाषी प्राणातिपात आदि से उपार्जित कर्मों के उदय से रोगादि से ग्रस्त होने पर वार वार अतीव शोकाकुल होकर प्रलाप करता है और मोह को प्राप्त होता है । रूपवान् होने पर भी कन्दलीक के समान, धनवान होने पर भी मम्मण सेठ के समान, धान्यवान् होने पर भी निगूड़मायी किसान के समान । किन्तु महान् कष्ट से उपार्जित उसके धनको दूसरे हर लेते हैं। धन उपार्जनकर्त्ता केवल पाप का ही भागी होता है । इस प्रकार बिचार कर प्राणातिपात आदि पापकर्मों का त्याग करे और संयम का ही अनुष्ठान करे ।
भाव यह है कि धन एवं पशुओं आदि का त्याग करो। बन्धु बान्धव कोई उपकार नहीं कर सकते, तथापि मनुष्य उनके लिए रोते हैं और मोह को प्राप्त होकर संसार का त्याग करता है तो उसके धन को अन्य जन हर लेते हैं ॥१९॥
માટે પ્રલાપ કરે છે, અને મેહને પ્રાપ્ત કરે છે. અથવા ધનની ઈચ્છાવાળા પ્રાણાતિપાત વિગેરેથી ઉપાર્જન કરેલા કર્માંના ઉયથી રાગ વિગેરેથી ગ્રસિત થાય ત્યારે વાંરવાર અત્યત શાકથી વ્યાકુલ થઇને મકવાદ કરે છે, અને માહુને પ્રાપ્ત થાય છે. રૂપ વાન હાવા છતાં પણ કન્જલીક સરખા ધનવાન હાવા છતાં પણુ મમ્મણ શેઠની માફક, ધાન્યવાન્ હાવા છતાં નિગૂઢ માયાવાળા ખેડુતની જેમ, પરંતુ મહાન્ કષ્ટથી મેળવેલા તેના ધનને ખીજાએ હરણ કરી લે છે. આવા પ્રકારના વિચાર કરીને પ્રાણાતિપાત વિગેરે પાપક્રાંના ત્યાગ કરવા. અને સયમનુ જ અનુષ્ઠાન કરતા રહે,
કહેવાના ભાવ એ છે કે--ધન અને પશુ વિગેરેના ત્યાગ કરા, બન્ધુ આંધવ વિગેરે કાઇ ઉપકાર કરી શકતા નથી. તે પણ મનુષ્ય તેને માટે રડે છે. અને મેહને પ્રાપ્ત થાય છે. જ્યારે તે માહના ત્યાગ કરીને સસારના ત્યાગ કરે છે, ત્યારે તેના ધનને બીજાએ હરી લે છે. ૧૯ા
श्री सूत्र तांग सूत्र : 3