Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनो टीका प्र.श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् १६१ लोकोत्तरत्वात् । तत्रापि मिथ्यात्वोपहतदृष्टीनां प्रतिपादितो मार्गः कुटिलः । क्षीणदोषैर्वी तरागैस्तीर्थकरैरुपदिष्टः सरलः। तत्र तीर्थकरप्रतिपादितमार्गमधिकृत्य जम्बूस्वामिना पृष्टः सुधर्मस्वामी पाह-हे महामुने ! 'मईमया' मतिमतामतिः-सूक्ष्माऽसूक्ष्मपदार्थविषयिणी केवलज्ञानरूपा सा विद्यते यस्य तेन-मति. मता-केवलज्ञानिना, 'माहणेण' माहनेन-सर्वे जीवा जीवितुमिच्छन्ति न तु मर्नु मित्यतो हन्तारं प्रति माहन माहन, इत्युपदेशशीलेन भवगता तीर्थकरेण 'कयरे' कतर:-कीदृशो मार्गः-पन्था मोक्षपापकः । 'अक्खाए' आख्यातः प्रतिपादितो लोकहिताय, 'ज' यम्-तीर्थकरप्रतिपादितं मार्गम् 'उज्जु' ऋजुम्-यथाऽवस्थित पदार्यस्वरूपनिरूपणद्वारेण अवक्रम्-सामान्यविशेषनित्यानित्यस्याद्वादसमाश्रयणा वाला है, क्यों कि मोक्ष लोकोत्तर है । जिनकी दृष्टि मिथ यात्व से दूषित है, उनके द्वारा प्रतिपादित मार्ग कुटिल होता है और समस्त दोषों का क्षय करदेनेवाले वीतराग तीर्थकरों का मार्ग सरल है। इनमें से तीर्थकर प्रतिपादित मार्ग के विषय में जम्बू स्वनीने सुधर्मास्वामी से पूछा-हे महामुने ! केवलज्ञानरूप सूक्ष्म पदार्थों को भी विषय करनेवाली मति से युक्त अर्थात् केवलज्ञानी तथा सभी जीव जीवित रहने की अभिलाषा करते हैं, मरने की नहीं अतएव हनन करने वालेको 'माहन, माहन' (मत मारो, मत मारो) इस प्रकार का उपदेशदेनेवाले भगवान् तीर्थकर ने लोक के कल्याण के लिए मोक्ष का मार्ग किस प्रकार का कहा है ? जो मार्ग पदार्थों के यथार्थ स्वरूप का निरूपण करने के कारण तथा सामान्य विशेष और नित्यता अनित्यता आदिरूप अनेकाલૌકિક છે. અને ભાવમાર્ગ લોકોત્તર છે. જે મેક્ષમાં પહોંચાડે છે. તે કેમકે--મોક્ષ એ લેકોત્તર છે. જેમની દષ્ટિ મિથ્યાત્વના દોષવાળી છે, તેઓએ પ્રતિપાદન કરેલ માર્ગ કુટિલ હોય છે. અને સઘળા દોષને ક્ષય-નાશ કરવાવાળા વીતરાગ તીર્થકરોને માર્ગ સરળ છે. તેમાંથી તીર્થંકર પ્રતિપાદન કરેલ માર્ગના સંબંધમાં જંબૂ સ્વામીએ સુધમાં સ્વામીને પૂછ્યું, હે મહામુનિ કેવળજ્ઞાન રૂપ સૂમ પદાર્થોને પણ વિષય કરવાવાળી મતિવાળા અર્થાત્ કેવળજ્ઞાની તથા સઘળા જી જીવવાની ઈચ્છા કરે છે, મરવાની નહીં તેથી હનન કરવાवाणा ने 'मा हन मा हन' न मारे, न भारे। मा प्रमाणेन पहेश मा५॥ વાળા ભગવાન તીર્થકરે લેકોના કલ્યાણને માટે મોક્ષનો માર્ગ કેવી રીતે કહેલ છે? જે માર્ગ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરવાથી તથા સામાન્ય અને વિશેષ તથા નિત્ય અને અનિત્ય વિગેરે રૂપ અનેકાન્ત વાદનું અવલ
श्री सूत्रकृतांग सूत्र : 3