Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सूत्रकृताङ्गसूत्रे इति यावत् । स एवंभूतः पुरुषः कृतवैरनया उपातकर्मोपचयः । 'इओ' इत:अस्माल्लोकात् 'चुए' च्युतः-जन्मान्तरं प्रातः सन् 'इदमट्ठदुर्ग' इदम्-अर्थदुर्गम्-अर्थतः परमार्थतः दुर्ग-दुःखस्थानम्, नरकादिकं विषयमुपेति । यस्मादेव मुपात्तवैरभावानां सश्चितकर्मणां जन्मान्तरे महददुःखमुपजायते । 'तम्हा' तस्मा. स्कारणात् 'मेहावी' मेधावी-मर्यादावान सम्पूर्णसमाधिगुणं जानानः। 'धम्म' धर्मम् श्रुतचारित्रलक्षणम् । 'समिक्ख' समीक्ष्य-पोलोच्य च-अङ्गीकृत्य । 'मुणी' मुनिः सव्वउ' सर्वतः बाह्याभ्यन्तरात् सझाद 'विष्यमुक्के' विषमुक्त:सर्वसङ्गपरिवर्जितः सन मोक्षगमनक कारणं संयमानुष्ठानम् 'चरे' चरेत् स्त्र्याधारम्भादिसनाद् विरहितोऽनिश्रितभावेन विहरेदिति भावः । यः कश्चित् पणिनां हिंसन् तेन सह वैरभावमनुबध्नाति, स पापवृद्धिमेव करोति, तथाअसक्त पुरुष अनुकम्पा रहित होकर द्रव्य का संचय करता है और द्रव्यसं वय के निमित्त से पापों का संचय करता है। इस प्रकार द्रव्य. संचय के लिए पापों का संचय करने वाला जब इस लोक से मरता है और परलोक में पहुंचता है तो वास्तव में वह दुःख के स्थान नरक आदि को प्राप्त करता है । इस प्रकार जो वैरभाव को धारण करके कर्मों का संचय करते हैं, उन्हें जन्मान्तर में घोर दुःख उठाना पड़ता है। इस कारण मेधावी अर्थात् समाधि के गुण को जानने वाला मर्यादावान् मुनि श्रुत चारित्ररूप धर्म का विचार कर के, बाह्य एवं आन्तरिक संग से सर्वथा मुक्त होकर, मोक्ष के अद्वितीय कारण संयम का आरा धन करे । स्त्री आदि तथा आरंभ आदि रूप संग से रहित होकर निरपेक्ष भाव से विचरे।
કમ્પા–દયા વિનાના થઈને દ્રવ્યને સંગ્રહ કરે છે. અને દ્રવ્ય સંચય કરવા ને નિમિત્તથી પાપનો સંગ્રહ કરે છે. આ રીતે દ્રવ્ય સંચય માટે પાપને એકઠા કરવાવાળે જ્યારે આકથી મરીને પરલોકમાં જાય છે. તે વાસ્તવિક રીતે દુઃખના સ્થાન રૂપ નરક વિગેરેને પ્રાપ્ત કરે છે. આ કારણથી જે વેરભાવને ધારણ કરીને કર્મોને સંગ્રહ કરે છે, તેને જન્માક્તરમાં ઘર એવું દુઃખ ભેગવવું પડે છે. આ માટે મેધાવી અર્થાત સમાધિના ગુણેને જાણવા વાળા મર્યાદા વાળ મુનિએ શ્રુતચારિત્રરૂપ ધર્મને વિચાર કરીને બાહ્ય અને આંતરિક સંગથી સર્વદા મુક્ત થઈને મેક્ષના અદ્વિતીય કારણ એવા સંયમની આરાધના કરવી. સ્ત્રી વિગેરે તથા આરંભ વિગેરે પ્રકારના સંગથી રહિત થઈને નિરપેક્ષ ભાવથી વિચરે.
श्री सूत्रकृतांग सूत्र : 3