________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮
અધ્યાત્મ વૈભવ પ્રથમ સંવર થયો અને આત્મલીનતા ક્રમે વધારી પરિપૂર્ણ લીનતા થતાં પૂર્ણ શુદ્ધતા સહિત કેવળજ્ઞાન પ્રગટ થયું, ચૈતન્યજ્યોતિનો શાશ્વત એકરૂપ ઉદ્યોત રહે તેવું જ્ઞાન પ્રગટ થયું.
(૬-૪૪૬ ) (૯૫૨) આત્મામાં રાગનો અભાવ થઈને વીતરાગી પરિણતિનું થયું તે પરમ સંવર છે. ભાઈ ! આ વીતરાગી માર્ગ છે અને તેથી એમાં આત્માના આશ્રય જેટલી વીતરાગ પરિણતિ પ્રગટ થાય છે તેને સંવર નામ ધર્મ કહે છે. આસ્રવને રોકતાં સંવર થાય છે. કોઈ પંચમહાવ્રતના પરિણામને ધર્મ-સંવર કહે તો તે બરાબર નથી કેમકે એ તો આગ્નવભાવ છે. પુણ્યના સઘળા પરિણામ આસ્રવ છે અને બધાય રાગાદિ આગ્નવોને રોકવાથી સંવર થાય છે-એમ કહે છે.
(૭-૪).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com