________________
તવત્રયીની પ્રસ્તાવના.
કઈ અદ્ભુત મતવાદી કહેતા હોય કે આતા બધું જગત્ ઇશ્વરેજ બનાવ્યું છે. અથવા ઈશ્વરની માયાથીજ બનેલુ છે તેા તે કેવળ કલ્પિતજ છે, કારણ કે તે ઇશ્વરે જે પ્રથમ જીવા બનાવ્યા તે કયી વસ્તુના ? અને તે જીવા કમ રહિત શુદ્ધ સ્વરૂપના અનાવ્યા કે અશુદ્ધ સ્વરૂપના ? જો શુદ્ધ સ્વરૂપના બનાવ્યા. માનીએ તે તે જીવાની પાછલ આ બધા કમના પ્રપ`ચ કયાંથી લાગુ પડયા ? અને તે કોણે લગાડયા ? અને તે કર્માંના પ્રપંચ લાગુ પડયા પછી આ ચારાસી લાખ જીવાની ચેાનિમાં ભટક્તા કોણે કર્યો?
જો કદાચ કહેવામાં આવે કે ઇશ્વરે જે પ્રથમ જીવાને અનાખ્યા તે માયા સહિતજ બનાવ્યા અને જે માયા છે તેજ કમ' છે, જે ઇશ્વરે અમારી સાથે માયા મૂકીને અમેને ચેારાસી લાખ જીવાની યાનિમાં ભટક્તા કર્યાં, તે અમારા ઈશ્વરજ નથી પણ તેણે અમારી સાથે દુશ્મનનીજ ગરજ સારી છે, માટે તેવા ઇશ્ચરને તેા હજારા લાખા મલકન કરાડા ચેાજનના દૂરથી જ નમસ્કાર કરવા તેમાંજ અમાર્ ય છે. પણ તે ઈશ્વરથી અમારૂ કાંઈ પણ ધ્યેય થવાનુંજ નથી એમ ચાસ માની લેવાનુ' છે.
જે પ્રજાપતિને વૈદિક એ બ્રહ્મા રૂપે કલ્પ્યા છે. તેની ખબર નતે પડી એ માટા માટા પ્રાચીન ઋષિઓને, તેમજ નતા પડેલી છે વિષ્ણુના સાતમાવતાર રૂપ રામચંદ્રને, તે પ્રજાપતિના નામથી આ સૃષ્ટિની ઉત્પત્તિ લખાઈ, વેદોથી તે ઉપનિષદના ગ્રંથા સુધી. આગળ જાતાં પુરાણામાં સૃષ્ટિને ઉત્પન્ન કરવાવાળા લખાયા બ્રહ્માદિક અનેક દેવા, તેના સંબધે લખાયા હુજારા શ્લોકો, પછી તે ગ્રંથ માટા માઢા દેખાય તેમાં શી નવાઇ? મારા આગળ આગળના લેખાથી આપ સજના પણ સારી રીતે વિચારી શકશે.
સંજ્ઞાના ઇતિહાસના વિકાર રૂપનાંજ પુરાણા,
વેઢાના વિષયાને આપ ગમે તેટલા પ્રાચીન ક૨ે પણ તે યજ્ઞ યાગાદિકના વિધાનથી દૂષિત થએલા આજ કાલના પડિતાને તે ખાલાલ જેવાજ જણાયા છે.
જેનેાના સર્વજ્ઞ પાર્શ્વનાથ ઈ. સ. પૂર્વે એક હજારની લગભગમાં થયા છે. તે સજ્ઞાના તત્ત્વ વિચારો નવીન રૂપના તાજા બહાર પડતાની સાથે વૃત્તિકામાં મેાટી ગડમથલ થવા લાગી. પ્રથમ મોટા બેશમાં આવી યજ્ઞ યાગાદિકની પુષ્ટિના માટે બ્રાહ્મણ ગ્રંથા લખવા માંડયા, પણ સજ્ઞાના સત્ય તત્ત્વા
2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org