Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનાં સંસ્કૃત નાટકો: ગુજરાતી અનુવાદ
જય'તી ઉમરૅડિયા
નાટયપ્રવૃત્તિ આમ તા લગભગ વેદ-કાળ જેટલી જૂની હાવાનો સંભવ છે પાનિના સમય પહેલા પણ્ નાટ્યકલાનું વિશિષ્ટ પ્રસ્થાન પડી ચૂકયું દેખાય છે પરંતુ ગુજરાતમાં સર્જાયેલા સ ંસ્કૃત સાહિત્ય અને એમાંય ખાસ તા ગુજરાતનાં સંસ્કૃત નાટકો (વશે વાત કરવાની રાત્રે ત્યારે હાલના તબક્કે પણ મૌન સેવાય છે. ગુજરાતનાં સંસ્કૃત નાટકોને કાળા ખેશક બહુમૂલ્ય ૬ પશુ સંસ્કૃત સાહિત્યના અધ્યાપકો અને અભ્યાસુએ સિવાય ગુજરાતમાં લખાયેલાં સ’સ્કૃત નાટકો વિશે બહુ જ આછી વ્યક્તિએ માહિતગાર છે, મોટાભાગની વ્ય. આ ભિજ્ઞાનશાકુન્તલમ્, માલવિકાગ્નિ મન્ત્રમ્, ઉત્તરામ!તમ્ વગેરે નાટકોથી ક'ઈક અંશે પંચત છે (તેનાં એક કરતા વધારે સંખ્યામાં અનુવાદે થયેલા છે અને માટેમાર્ગે ઉપલબ્ધ), જ્યારે ગુજરાતમાં જ થયેલાં સૉંસ્કૃત નાટ્યસર્જાથી આ ક્ષેત્ર સિવાય વ્યક્તિએ બિલકુલ અજ્ઞાત રહેલી છે એમ કહી શકાય. આ પ{સ્થિતિમાં પ્રસ્તુત શેાધપત્રમાં ગુજરાતમાં જ રચાયેલાં અને જે અનુવાદો દ્વારા વધારે વ્યાપક જનસમુદાય સુધી પહેાંચી શકવાની ક્ષમતા ધરાવે છે એવાં સ‘સ્કૃત નાટકો વિશે વાત કરવાના ઉપક્રમ સેવ્યા છે.
ગુજરાતમાં લખાયેલાં સસ્કૃત નાટકોની સખ્યા ઠીક ઠીક પ્રમાણમાં છે પરંતુ ગુજરાતની બહુજનસંખ્યા પામી શકે તેવી ગુરાતી ભાષામાં થયેલા તેનાં અનુવાદો પ્રમાણમાં ઓછા છે. અંગ્રેજીમાં કે હિન્દીમાં તેનાં અનુવાદ થયાના પ્રમાણે મળે છે પરંતુ ગુજરાતીમાં અનુવાદ થયાનું બહુ જોવા મળ્યું નથી.
ગુજરાતીમાં સંસ્કૃત નાટકનું અવતરણ” નાટકના સ્વરૂપે સહુથી પહેલાં ૧૯મી સદીનાં ઉત્તરાધ માં થવા માંડયું. આ પહેલાં જૂની ગુજરાતીના કાળમાં અનુવાદે તા થયા હતા પણ તેમાંના ઘણુાખરા પદ્યમાં થયેલા સારાનુવાદા હતા.૩
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અંક !-૪, દીપેાત્સવી, વસ તપ ંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૨-૨૮,
* પ્રાચ્યવિદ્યામ દ્વિર, મ. સ. વિશ્વવિદ્યાલય, રાજમહેલ રોડ, કીર્તિસ્તંભ, વડાદરા.
૧ પરીખ રસીકલાલ હ્રાટાલાલ, ‘સંસ્કૃત નાટક સાહિત્ય', ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૦, પ્રથમ આવૃત્તિ, પૃ. ૨૪
૨ મૂળશંકર ચાજ્ઞિકના ‘સંચાગિતા સ્વયંવરમ્ ’, ‘ છત્રપતિસામ્રાજ્યમ્ ’‘ પ્રતાપવિજચમ્ ’ વગેરે નાટકોને અંગ્રેજીમાં અને ‘છત્રપતિસામ્રાજ્યમ્'ના હિન્દીમાં અનુવાદ થયેલ છે
૩ દૈસાઈ કર`ગી, ગુજરાતીમાં સંસ્કૃત નાટક', નવભારત સાહિત્ય મદિર, અમદાવાદ, ૧૯૮૧, પ્રથમ આવૃત્તિ, પૃ. ૩૨.
For Private and Personal Use Only