Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www.kobatirth.org
લસ પટેલ
આ માહિતી અને આધ્યાત્મિક અર્થધટન માના ગરબે ઘૂમે છે ગગનના ગેાખમાં રે' જેવા શબ્દો અને ભાવના સાથે બહુ સરસ રીતે યથાર્થ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ પુરાતત્ત્વીય પુરાવાઓ અને દસ્તાવેજી સાહિત્યિક પુરાવાએ લતારાસ, તાલીરાસ અને દંડરાસના ઉદ્દભવ અને વિકાસ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભ માં જાય છે.
આજે પણ લતારાસ ગુજરાતના ડાંગ, આહવા, ડેડિયાપાડા, રતનપુર, ભરૂચ, રાજપીપળા, પંચથહાલ, ખેડબ્રહ્મા અને પુરાતત્ત્વવિદ્ પ્રે. સૂર્યકાંત ચૌધરીની માહિતી પ્રમાણે શામળાજી– દેવની મેારી–વગેરે. આદિવાસી વિસ્તારામાં એક યા ખીા નામે પરંતુ ઠંડમાં હાથ નાખી નૃત્ય થતાં હોય છે.
તાલીરાસ-ગરબા લગભગ આખાયે ગુજરાતમાં જાણીતા છે અને દડરાસ-દાંડિયારાસ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ પ્રચલત છે. આમ સાયા અર્થ માં રાસ-ગરબા એ આપણી પાર પરિક લેકકલાની સંસ્કૃતિની દેન છે. આ કલાવારસાને જાળવીને જીવંત રાખીને વધુને વધુ સમૃદ્ધ કરતા રહેવાની દરેક પેઢીની નૈતિક ફરજ બની રહેવી જોઇ એ.
આ પ્રક્રિયાની સાથે સાથે એક ખૂબ જ તેધપાત્ર વિકાસની પ્રક્રિયા થતી ચાલી જેમાં ખાસ કરીને સ`સ્કૃત સાહિત્યનુ' યોગદાન પુરાવારૂપે ઘણું જ જણાઇ આવે છે. એકબાજુ ગરબારાસ જેવા ઉલ્લેખા રાસકડુલ્લિસક વગેરેના નામથી થતા આવે છે તથા તાલીરાસ-દંડરાસ-લતારાસ જેવાં નામેાને ઉલ્લેખ પણ થતા આવે છે. સાથે સાથે ગરબારાસ સામાન્ય જનસમૂહમાં એક લેાકકલા તરીકે વિકસતી આવે છે, પરંતુ એની સમાંતરે બીજી બાજુ અમુક વમાં ઉપરૂપા તરીકે વિકસે છે, અને તેનાં ઉલ્લેખા પ્રાચર્ચીન સ`સ્કૃત સાહિત્યમાં ધ! . ઉપરૂપાના લગભગ બધ લક્ષાના નાટચરાસક તરીકે વિકાસ થતા આવ્યો છે. આ એક ખૂબ જ નોંધપાત્ર બાબત છે, એમાં સંસ્કૃત સાહિત્યનું યોગદાન ખૂબ જ સ્પષ્ટ જણાઇ આવે છે. ઉપરક્ત અનુસધાનમાં અનેક ઉદાહરણાને ઉલ્લેખ છે. જેમ કે અગ્નિપુરાણુ રાસકને ઉપરૂપક તરીકે દર્શાવે છે.
प्रस्थानं भाणिका भाणी -गोष्ठी- हल्लीसकानी च
काव्यं श्रीगदितं नाटयरासकं रासकं तथा ।
उल्लाप्यकं प्रेक्षणं च सप्ताविंशतिरेव तत् ॥ ૨ ॥
આ જ પ્રમાણે ધનંજયના દશરૂપકમાં અને એની ધનિકની ટીકામાં, અભિનવગુપ્તના અભિનવભારતીમાં, હેમચન્દ્રના કાવ્યાનુશાસનમાં, બિલ્વમ ́ગલના રાસાષ્ટકમાં, વિશ્વનાથના સાહિત્યદર્પણમાં, શુભંકરના સાહિત્યદામાદરીમાં અને હસ્તમુક્તાવલીમાં તથા શારદાતનયના ભાવપ્રકાશનમ માં ગરબા-રાસ-હબ્લિસક-નાટચરાસક વગેરે નામેા સાથે એનાં ઉપરૂપકના સ્વરૂપે અનેક ઉલ્લેખેા પ્રાપ્ત થાય છે.
આમ ગુજરાતની લેાકકલા-ગરબા-રાસના ઉદ્દભવ અને વિકાસની પ્રક્રિયાનાં એનાં ઉપરૂપાના સ્વરૂપના સોંદર્ભે, સંસ્કૃત સાહિત્યનું યોગદાન રહેલું જાય છે.
For Private and Personal Use Only