Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નાટકકાર
કમલાકર ભટ્ટવિચિત
ઉમાબેન દેશપાંડે
ત્રોટક શૈલીમાં લખાયેલું ‘ સિવનેદ' નામનુ` રૂપકાત્મક નાટક તે કમલાકર ભટ્ટની એક માત્ર ઉપલબ્ધ કૃતિ છે. તેમાં નાટકકારે એક બાજુ વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજી (ઇ. સન ૧૫૫૨-૧૬૪૧ )નાં જીવન અને શિક્ષણને લગતાં પાસાંઓને નિર્દેશ કર્યાં છે, તેા ખીજી બાજુ ભક્તને અનુરૂપ એવા નીતિવાન અને આધ્યાત્મિક વલણુવાળા લોકોના સ્વભાવને પણ્ વસ્તુ વ્યા છે. આ રીતે આ કૃતિમાં ગોકુલનાથજીનાં વ્યક્તિત્વમાં જોવા મળતા ઉમદા ગુણા પણુ વવાયા છે. સાથે સાથે સમાજમાં દેખાતા દૂધયુક્ત અનૌદાતું હાસ્યાસ્પદ ચિત્ર પણ ઉપસી આવ્યું છે. ભગવાનને કઈક અપણુ કરવાની અથવા તે! ગરીબ અને જરૂરિયાતવાળા માણસાને મદદ કરવાની ભાવનાથી વિમુખ એવા અનુદારલાકો અધઃપતનને પામે છે અને અનેક દેષા અને દુલતાથી યુક્ત બને છે, એ વાત સમજાવવાના આ નાટકકારે નાટકનાં માધ્યમ દ્વારા સુંદર પ્રયત્ન કર્યો છે.
..
રસિકવિનાદ” નાટક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણા બધા સ ંસ્કૃત લેખકોની જેમ કમલાકર ભટ્ટે પણ પેાતાને વિશે ચુપકીદી સેવી છે. આ નાટકમાં તેમણે પોતાને વિશે કશી માહિતી આપી નથી, પરંતુ અહીં નાટકને આધારે તેના કર્તાના જીવનને લગતી કેટલીક માહિતી એકઠી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
નાટકકાર ગુજરાતનાં અને ખાસ કરીને પચમહાલ જિલ્લામાં આવેલા કાલાલના રહેવાસી જણાય છે, કેમ કે ગુજરાતી ઉપરાંત સસ્કૃત, પ્રાકૃત, અરબી, પારસી વગેરે ભાષાઓ પર એમનુ સારું પ્રભુત્વ દેખાઇ આવે છે.
૧૯મી સદીના અંતમાં અને ૧૮મી સદીના પ્રારંભમાં થઇ ગયેલા ગોકુલનાથજીના પરમ ભક્ત રસિકદાસ અને તેના ભાઇ ભગવદાસ કમલાકર ભટ્ટેના આશ્રયદાતા હતા. છેલ્લા અંકના અંતિમ શ્લોકમાં આ નાટકની નકલ કર્યાની તારીખ તથા મહિનાનેા નિર્દેશ થયેલે છે તે મુજબ વિક્રમસંવત ૧૭૬૭ના ચૈત્રમાસા (તનુસાર એપ્રિલ-મે, ૧૭૧૧) તેમાં ઉલ્લેખ છે. સૂચવે છે કે આ નાટકની નકલ નાટકકાર કમલાકર ભટ્ટની હયાતીમાં જ કદાચ કરવામાં આવી હતી. નાટક પરથી એ પશુ સ્પષ્ટ થાય છે કે લેખક માત્ર નાટથકલામાં જ નહીં, પરંતુ બીજી અનેક વિદ્યાશાખાઓ જેવી કે કાવ્યશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનુ` વ્યાકરણ,
For Private and Personal Use Only
全
• સ્થાયાય', પુ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપર્યંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૮૩-૧૮૮.
. અધ્યક્ષ, સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા, -