Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિવિડમ્બનનાટકમ્ ગુજરાતનું એક
અપ્રકાશિત પ્રહસન
સિદ્ધાર્થ ય. વાણકર
ભારતમાં સ ંસ્કૃત કાવ્યનાટકોની રચના બધા જ પ્રદેશમાં પ્રચલિત છે કારણુ કે સ`સ્કૃતભાષા એ પ્રાચીનકાળથી સ ́પની ભાષા હતી. સંસ્કૃતમાં રચના કરનારની વિદ્વાનેમાં ગણના થતી હતી. એના કારણે સમાજમાં વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા મેળવવા માટે સંસ્કૃતમાં કાવ્ય, નાટક કે શાસ્ત્રીયગ્રંથે રચવામાં આવતા હતા. વાઙમયના કાર્ય માં રૂપકક્ષેત્રે ગુજરાતનું વિશિષ્ટ
પ્રદાન છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાણું અને પ્રહસન આ બે રૂપક–પ્રકારો સામાન્યતઃ સમાજમાં પ્રચલિત કુપ્રથા-કુપરંપરા ઉપર નર્કાવતાદ વડે પ્રહાર કરવા માટે તેના ઉપર ધ્યાન દોરવા માટે સ`સ્કૃતમાં યોજાતા હતા. આ પર’પરા આજ સુધી લોકપર પરામાં જોવા મળે છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં દોષોનું નિરૂપણ ( ચારિત્ર્યહનન નહીં કરીને સમાજમાં સુધારા કરવા એ ભાણું કે પ્રહસનની રચનાનું મુખ્ય પ્રયોજન હતું. આવાં ઘણાં પ્રહસને સમાજમાં સ્થિત-પ્રચલિત રિવાજોને પણ ધ્યાનમાં લઈને રચાયાં હતાં, જેથી સમાજમાં જાગૃતી આવે. આવા જ પ્રકારના એક અપ્રકાશિત પ્રહસનના આ લેખમાં પરિચય કરાવવાને ઉદ્દેશ છે.
આ પ્રહસનના લેખક સદાનદ છે. એમના પિતાનું નામ કા છે અને તે વ્યાસ અટક ધરાવે છે. ગુજરાત રાજ્યના ખંભાતનગરમાં તેએ વસતા હતા. તેએ ઔદીચ્ય
બ્રાહ્મણ હતા.
• વિપ્રવિડમ્બન ' એ નાટકના શીક ઉપરથી એવું લાગે છે કે આ નાટકમાં બ્રાહ્મણાની વિડંબના-મશ્કરી કરવામાં આવી છે. ગુજરાતમાં વસતા મેગલ સરદારોએ ગુજરાતના બ્રાહ્મણાને જે તકલીફ આપી હતી. અને એમની કેવા પ્રકારે વિડંબના અને અપમાન કર્યાં હતાં જેના તેએ ધ્રુવી રીતે ભાગ બન્યા હતા. એની વિગતા આ પ્રહસનમાં જોવા મળે છે. આ પ્રહસનની એક વિશિષ્ટતા એ છે કે આમાં સસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ, ગુજરાતી અને મરાઠી આ પાંચ ભાષાઓને પ્રયોગ કર્યાં છે. માગલ નવાબ અને એમના પરિજના ઉર્દૂ ભાષામાં વાતા કરે છે. સંસ્કૃત પંડિતા-બ્રાહ્મણે સંસ્કૃતભાષામાં ખાલે છે, સ્રોપાત્ર ગુજરાતી અને પ્રાકૃતમાં ખેલે અને
સ્વા ૨૫
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અક ૧૪, દીપાત્સવી, વસ તપ'ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટી અંક, નવેમ્બર ૧૯૯૬-એગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૯૬૩-૧૯૮.
ધાવિદ્યામંદિર, મેં સ. યુનિવર્સિટી, વડાદરા.
For Private and Personal Use Only