Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 313
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છાયાશાકુંતલમ્ એક માલાદ દુષ્યન્ત હવે પોતાના દુઃખથી વ્યથિત થયેલી શકુન્તલાની સખીઓને કહ્યું છે કે તમને સળાને મેં દુઃખ જ આપ્યું. મારે તમને શા માટે રડાવવા જોઇએ ? એમ કહી રજા માગે છે. શકુન્તલા વિદાય લેતા આ પુત્રને ક્ષવાર તા જોઈ લઉં એમ કહી જાણે કે છેલ્લુ દન કરે છે. અને હવે નાટિકાના અંતે અનસૂયા અને સાનુમતી ‘સસિદ્ધ તપસ્વી કુલાંત કણ્વના આશિષે પ્રિયતમજનના સયેાગ સાધશે ' એવુ' ભરતવાકય ઉચ્ચરે છે. નિશાન ચૂક મા (Not failure, Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં દુષ્યંત-શકુન્તલાનું મિલન એક રીતે કહી એ તા અદષ્ટ શરીરના સ્પર્શથી સધાય છે. અને ઉભયના હૃદયસ્પર્શમાં, કહે કે અતીન્દ્રિય સ્પર્શીમાં પરિણમે છે.પ્રયતી એવી ભૂમિકાના દર્શીન અહી થાય છે. જેમાં સ્પર્શ દૈહિક સ્થળ ભૂમિકાથી ઉપર ઊઠે છે. દેહનાં કરાની પાર જાય છે ત્યારે તે સ્પર્શી ચેતનાના એવા સ્તરે હોય છે કે એ મિલન કે સંયોગ અસ્પર્શી યાગની કોટિનુ હોય છે, ઉત્તરરામચરતમાં આવા અસ્પર્શ~યેગની કોટના મિલનસાયુજ્યના અનુભવ આપણુને થાય છે. આ ભૂમિકાએ પહોંચતા પાત્રોના નાયક-નાયિકાના ભૌતિક આવરણો ખરી પડે છે. એટલે જ તેા મહાકવિ ભવભૂતિ કહે છે હ્રાસેનવરાયત परिणते यत् स्नेहसारे स्थितम् । ' આ લેખકનો પણ દુષ્યન્ત રાન્તકાને એ ભૂમિકાએ લઈ જવાનો ઉપક્રમ છે. શાકુન્તલ કલાષ્ટિએ અત્યુત્તમ છે. એમાં કોઇ શંકા નથી, પર ંતુ ઉત્તરરામચરિતમાં ભવભૂત્તિનુ` લક્ષ્ય પ્રણયની ઉચ્ચત્તમ કે ગહનતમ અનુભૂતિને અક્ષરદેહ આપવાનુ છે. શકુન્તલા અને દુષ્કૃત કરતા સીતા અને રામના વ્યક્તિત્વ અને આંતરસત્ત્વમાં મૂળભૂત રીતે વિશેષ ઉદાત્તતા છે જે ભવભૂતિને પ્રણયાનુભૂતિ અને પ્રણવદર્શનના ઊંચા નિશાનને પહોંચવામાં સહાયભૂત થાય છે અને છાયાશાકુન્તલના આ લેખક જીવગુલાલ પરીખે દુષ્યંત શકુન્તલાને એ કોટિએ લઈ જવાનું દુષ્કર લવ તાકવ્યુ છે. એમાં તેએ ઠીકઠીક સફળ થયા છે એમ કહેવું જોઇએ. આ કૃતિ દ્વારા યુવાન લેખકના ચા નિશાનને તાકવાની અભીપ્સા અને ઉપક્રમ દાદ માગી લે એવા છે, તેથી બળવત્તરાય ઠાકોરની એક પંક્તિનું સ્મરણ થાય છે- નહીં જ મારૂં નીચું નિશાન but law ambition is a crime) * For Private and Personal Use Only ઉત્તરરામચરિતમાં શબ્દબ્રહ્મવિદ્ કવિએ સબળ વાણીમાં ી-પુરુષના વિયોગમિલનની અવસ્થાનું નિરૂપણ કરતાં શારીર~સ્પની અનિયનીય ચૈતસિક ભૂમિકાનું વૈવિધ્યપૂર્ણ આલેખન કર્યું છે. ભૌતિક લાગતા સ્પર્શની વિશિષ્ટ અર્થચ્છાયા ઈંગિત કરતાં સ્પર્શ ના વિવ અને લીલાનું દર્શન કરાવી સ્પર્શનુભૂતિને અ ંતે તે દેહ-મનના અન્નમય, પ્રાણમય, મનેામય અને વિજ્ઞાનમય જેવા કાષામાં અંતઃસ્ફૂત, છતાં એથી યે ૫૨ એવી તુરીયાતીત, આનદમય અને સ્વાનુભૂૌક-ગમ્ય એવી કાટિએ લઇ જવાને! મહાકવિ ભવભૂતિના ઉપક્રમ છે. ઉત્તરરામચરિતને સ્પર્શપનિષદ કહી શકાય. નશ્વરદેહના માધ્યમથી રામાંય દ્વારા પ્રવેશીને અંતરના ગહનતમને એકી સાથે પરિપતિ અને સ્તિમિત કરી દે એવું વ્યાપક અને સ્પર્શનું ગહન પરિમાણુ હાઈ

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341