Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂજાલાલનાં બાળનાટકો
૨
જે
ઉન્નાએન દેસાઈ, ડૉ. નરેન્દ્ર તથા કુ. ડો. ચિન્મયી મહેશ્વરી વગેરે સ`સ્કૃતના શિક્ષકો છે નાટકો પણ લખે છે. અભિનયમાં મા બધા શિક્ષકો બાળકોને પોત પોતાના પાત્રને એવી રીતે તૈયાર કરાવે છે કે જેથી તેમને! આત્મવિશ્વાસ વધે છે અને વકતવ્ય સરળતાથી કટસ્થ થઈ જાય છે.
નાટકોના સક્ષિપ્ત પરિચય :
(૧) પરમશઃ- લઘુ નાટિકા છે. તેની રચના ૬-૫-૭૨ના રાજ થયેલી છે. તે પ્રતીકાત્મક છે. કારણુ કે તેમાં હુંસને દિવ્યતા, સૌંદર્ય, શાંતિ વગેરેના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યે છે માત્ર સામાન્ય પક્ષી તરીકે નહિ.નાટિકામાં કુલ ૨૧ પાત્રો, પાંચ દશ્યા અને ત્રણુ સમૂહગીત છે. પ્રકૃતિસૌંદર્યનું કાવ્યાત્મક નિરૂપણુ કરવામાં આવ્યું છે. હંસ પક્ષી જ નાટિકાનું એક એવું મુખ્ય અને કેન્દ્ર પાત્ર છે જેના પ્રત્યે આશ્ચ, અહેાભાવ અને આનંદ વ્યક્ત કરવામાં આવ્યાં છે. પ્રારભ સ્વાગતમથી અને સમાપન સમૂહગીતથી થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જ્ઞાનંવવિજ્ઞાર :- આ મેટું નાટક છે. તેને રચનાકાળ પરમહંસના સમય કરતાં દેશવર્ષો પછીતે ૬-૬-૮૨ છે. જો કે આ ગાળામાં અન્ય નાટકો લખાયાં છે. પરંતુ અત્રે જે ક્રમથી સંકલન કરવામાં આવ્યુ છે તે રીતે જોતાં આ ખીા ક્રમનુ' છે. તેમાં ૧૮ પાત્રો અને ૧૪ દૃશ્ય છે. સાતમું અને તેરમું દૃશ્ય ધણુાં મેટાં છે. ત્રણુ સમૂહગીતા છે. નાટકને પ્રારંભ પવિત્ર નામના એક પાત્ર દ્વારા વૈદિક મંત્રથી થાય છે. નાટકના વસ્તુમાં સરોવર પ્રદેશના પ્રસન્નદાયક સ્વૈરવિહારનું નિરૂપશુ ડૅાવાથી તેને ' આનંદવિહાર 'નું અભિધાન અપાયુ છે.
(૩) ત્રમતપૂનમ્ :-આ નાટકની રચના તા. ૧૧-૭-૬૮ના રાજ થયેલી છે. જેમ કે શીકથી વ્યજિત થાય છે તેમ નાટકમાં પર્યટને જતાં બાળકોએ નિરખેલા સુંદર પ્રભાતનું આનંદ– ઉલ્લાસ અને કોલાહલભર્યું. વન છે. આમાં ૧૮ પાત્રો છે પરંતુ દૃશ્યો માત્ર ત્રણ જ છે જેમાનું છેલ્લુ લાંખું છે. એ સમૂહગીતા છે—જેમાંનું એક બીન દૃશ્યમાં છે. નાટકનુ સમાપન શ્રી અરવિંદ ગાયત્રી : ક તેન સવિતુર્વર વું જ્યોતિઃ વસ્ય પીમહિ । યંત્ર: સત્યેન વીયેત । થી
થાય છે.
૪ શ્રીમાતુવર્શનમ્ -નાનાં નાનાં પાંચ પ્રભા નામની એક બાલિકાના જન્મદિવસ નિમિત્તે અપણું કરીને પૂ. માતાજીનાં દર્શન કરવાને. ૯ પાત્રા અને એક સમૂહગીત છે જેનાથી વસ્તુ સમાપ્ત થાય છે.
સ્મારણ
દશ્યોમાં સુગ્રથિત આ નાટકના વિષય છે બાળમિત્રા દ્વારા સમાધિ ઉપર સેવંતી પુષ્પો નાટકની રચના તારીખ ૨૪-૫-૬૭ છે. તેમાં
૫. મનુળાવુરમ્ : --~રચનાતિથિના નિર્દેશ વગરના આ નાટકનું વસ્તુ હાસ્ય અને મનાર જનભર્યું છે, મિલિન્દ નામના એક બાલમિત્રને ત્યાં સર્વે મિત્રો નાસ્તા અને પ્રમેાદ કરવા જાય છે. કેટલાક મિત્રો ખાટલા ઉપર અને કેટલાક મિત્રા હિંચકા ઉપર બેસીને વાર્તા
વાગામ : વાતાદિવાનિ, શ્રી માિશ્રમ, ચેિરી-૧૦:૦૦૨, ૨૧૮ના આધારે.
For Private and Personal Use Only