Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२२४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રાપ્તિ
અંક-૪, દૂતભેદઃ શિવાજીને પશુ પકડી લાવવા બીજાપુરનરેશ પ્રવૃત્ત છે, પરંતુ દસ હજાર સૈનકોના કાફલાને વીરતાથી શિવાજી હરાવે છે. સુંદર શૌય ગીતાથી શિવાજીનું સ્વાગત
થાય છે.
અંક-૫, આત્મસમર્પણ: મેગલ સેનાનાયક શિવાને પોતાના તાબે થઈ જવા ધમકી આપે છે. શિવાજી સેનાનાયકને મળે છે, ત્યાં વિશ્વાસધાતથી શિવાજીને મારી નાંખવાનુ કાવતરું રચાય છે, પરંતુ શવાજીને તેની શંકા જતા તે સેનાનાયકની જ હત્યા કરી નાંખે છે. • પરંતુ શિવાજી અને બાજીરાવ દુશ્મનોથી ઘેરાઈ ચૂક્યા છે. શિવાજીને બચાવવા જતાં બાજીરાવ મૃત્યુ પામે છે. અત્યંત વફાદાર મિત્રના નિધનથી શિવાજી ખૂબ દુઃખી થઈ જાય છે.
અંક-૬, છેલપ્રભધઃ શિવાજીને પકડી લાવવા માગલ બાદશાહ તેના દક્ષિણ પ્રદેશના શાસકને આદેશ આપે છે, પરંતુ શિવાજી ખૂબ ચાલાકીથી તેના પુત્રને મારી તેની યુક્તિ અસફળ બનાવી દે છે.
અંક-૭, મેાગલેશાનુસધાનમ્ : હજુ પણ્ ન થાકેલા મેગલ રાજવી તેના વફાદાર સાથી જયસિંહને શિવાજીને પકડી લાવવાનું કાર્ય સોંપે છે.જયસિહ પુર દરગઢના ઘેરાવ કરે છે. પારસ્થિતિને કાબૂમાં લાવવા જયસિંહ અને શિવાજી બંને મેગલ બાદશાહને મળવાનું નક્કી કરે છે.
અંક-૮ પ્રયાણુપ્રબંધ : માગલ બાદશાહ શિવાજીને અપમાનિત કરી જેલમાં પૂરી દે છે. શિવાજી યુક્તથી કળાના કરડિયામાં છુપાઈ ને જેલમાંથી નાસી છૂટે છે. આ જાણી મોગલ બાદશાહ ખૂબ આકુળ-વ્યાકુળ થઇ ાય છે.
અંક-૯, દુવિજય : શિવાજીના કૈદ થવાનાં સમાચારથી રાજમાતા ખૂબ ચિંતિત છે, પરંતુ ઘેાડા જ સમયમાં શિવાજી આવી જતા તેએ ખૂબ પ્રસન્ન થાય છે. ફરીથી કિલ્લા જીતી લાવવાનું આયેાજન થાય છે. નાનાજીને સિંહગઢ જીતી લાવવાનું કામ સેપાય છે. ખીજી બાજુ ગાંધાર પ્રદેશના યુદ્ધથી ત્રાહિત થઇ મેાગલ બાદશાહ શિવાજી સાથે સધિ કરી લેવા સંમત થાય છે. શિવાજી આ તકનેા લાભ લે છે અને સંપૂણૅ મહારાષ્ટ્રને પોતાના શાસનમાં સમાવી લેવા પ્રયત્ન કરે છે. ગુજરાતમાંથી કર ઉધરાવવા માટે શિવાજી પ્રયાણ કરે છે.
અક-૧, રાજ્યાભિષેક : શિવાજીએ બધા જ કિલ્લાએ જીતી લીધા છે. શિવાજીના રાજ્યાભિષેકનાં સમાચારથી સમગ્ર મહારાષ્ટ્રમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ છે, પરંતુ જીતની આ ખુશીમાં તાનાજીને ગુમાવ્યાને અક્સાસ પણુ શિવાજીને છે. રાજમાતા અતિપ્રસન્ન છે. આનંદની આ ક્ષણે શ્રીરામદાસ સ્વામી પધારે છે અને શિવાજીને આશીર્વાદ આપે છે. ભારતરાષ્ટ્રની વૃદ્ધિની કામનાના ભરતવાકય સાથે નાટક સમાપ્ત થાય છે.
પ્રતાપવિજય :
અંક-૧, માનિસંહાપમાનમ્ ઃ રાજનીતિજ્ઞ એવા શ્રીકૃષ્ણની સ્તુતિથી નાટકને આરંભ થાય છે, અકબરનાં વિશ્વાસપાત્ર રાજા માનસિ ંહ દ્વારા રાણા પ્રતાપને પ્રમુખ-સામ તપદ
}
For Private and Personal Use Only