Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરવિદ હ. જોષી
વિનિયોગ કર્યો છે. છાયાશકુન્તલાના સ્પર્શથી સંજીવિત દુષ્યની અનુભૂતિને લેખક આ શબ્દોમાં વ્યક્ત કરે છે—
સુad- દુત મો: fમેતા |
सुधासारश्चन्द्रात्किम मलयजन्मा नु बहुलः सरोंज: सेको वा विहित इव निष्यन्दशिशिरः । घियापाणिस्पर्शश्चिरपरिचितो वा किमु मृदुः कपोले गोहान्मां स्तिमितमपि संजीवयति यः ॥१३॥
ગયે જ્ઞાન-( આ પર્શ શકુન્તલાને જ એવી પ્રતીતિ દુષ્યન્તને થઈ જાય છે.)
स्पर्शः स एव नियतं कदलीविभङ्गगर्द्रिगौरकरपल्लवज: प्रियायाः । कण्ठे धृतो मणिसर: शिशिरो यथा मे भयो भशं पुलकयत्यखिलं शरीरम् ।। १४ ।।
આ વાંચી ઉત્તરરામચરિતમાં સીતાના સ્પર્શથી રામે જે ભાવાનુતિ કરી તે રામના આ ઉદ્ગારોની યાદ આવી જાય એ સ્વાભાવિક છે. રામ કહે છે–
स्पर्शः पुरा परिचितो नियत स एषः संजीवनश्च मनसः परिमोहनश्च । संतापजां सपदि यः परिहत्य मूर्छामानन्दनेन जडतां पुनरातनोति यः ॥
મૂછિત દુષ્યત જાગૃત થતાં શકુન્તલા દૂર સરી જાય છે અને દુષ્યન્ત કરુણ વિલાપ કરે છે ત્યારે શકુન્તલા પહેલાં તો ઉપાલંભ વચને બોલે છે--હા, માકૅપુત્ર, દશાજના તે સ્નેહાपरिदेवितानि तथा पुननिष्कारणं परित्यजतस्ते तदा न लज्जा।
હજ શકુન્તલાના હૃદયમાંથી નિષ્કારણ પ્રત્યાખ્યાન શલ્ય દૂર થયું નથી છતાં હવે તે દુષ્યતની પુનઃ સ્નેહભાજન થઈ છે તેની તેને પ્રતીતિ તે થાય છે એટલે તે કહે છે કેज्ञायतेऽधुना ते हृदयद्रवः ।
શકતલાને દબૂતના નેહની પ્રતીતિ કરાવવા માટે સાનુમતી દુષ્યતને શકુન્તલા પ્રત્યેન ઉતકટ પ્રેમ અને પ્રબળ વિરહદનાનું અદૃષ્ય રહીને દર્શન કરે અને શકુન્તલાને દુäતની પ્રણયનિષ્ઠામાં સાનુમતીના કહેવાથી પુન: શ્રદ્ધા ઉત્પન્ન થાય એવું શાકુન્તલમાં પ્રયોજવામાં આવ્યું છે, પરંતુ અહીં લેખક ઊંચિત રીતે જ એવું પ્રયોજે છે કે જેથી દુષ્યતની વિરહ-વિકલ અવસ્થાની પ્રતીતિ રાકન્તલાને પિતાને પ્રત્યક્ષ રીતે જ થાય. આ થેજના વિશેષ પ્રતીતિજનક છે. પ્રેમીનું
For Private and Personal Use Only