Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
છાયાશાકુન્તલમ્--એક આસ્વાદ
www.kobatirth.org
આ જાણીને શકુન્તલાની મૃગા પ્રત્યેની સંવેદના કેવી હૃદયસ્પર્શી છે તે જુએ.
शकु — हा धिक् शकुन्तले ईदृशोऽयं ते दैवदुर्विपाको यन्मुगा अपि तव कारणात्पीडयन्ते । જ પુન:
कुज्जेषु मुग्धमधुपस्वनमञ्जुलष् વયંમ્સ-વાય-વલી-ત:-શીતલેજુ । यत्र प्रियासहचरस्य निमेषकल्पा ग्रीष्मे मम प्रणयिनी दिवसा व्यतीताः ॥ ७ ॥
ત્યાં તેા આ પુત્ર દુષ્યંતને સ્નિગ્ધગંભીર વાદ્ગાર આટલા વર્ષે શકુન્તલા સાંભળે છે. દુષ્કૃતને તૈય્યમાંથી ઉદ્ગાર સંભળાય છે~~
શકુન્તલા આ સાંભળી મનામન આક્રોશ કરે છે.
वृत्तस्य तस्य ननु पञ्च समा व्यतीताः कष्टं कथं स्मरसि सम्प्रति मामनाथाम् ।
આમ ખાલો તે મૂતિ થઇ જાય છે. ખાલે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
स्वप्नः किमेष मतिविभ्रम एव किं वा
माया नु वा किमुत सत्यमिदं न जाने ॥ ८ ॥
સાનુમતીના આશ્વાસનથી તે ભાનમાં આવીને
તરત જ શાકુન્તલના છઠ્ઠા અંકમાં વિદૂષક સાથેના વાર્તાલાપમાં વીંટી જોઇને દુષ્ય ત દ્વારા ખેલાયેલી ઉક્તિ સ્મરણે ચઢે છે—
સ્વપ્નો નુ માયા નુ મતિમો જુ.........ઇત્યાદિ
શકુન્તલા હવે વર્ષો પછી દુષ્યંતને જોઈને સાંભળીને ભાવમૂર્છાને અનુભવ કરે છે, સાનુમતી એને આશ્વાસન આપે છે ત્યાં કણ્વાશ્રમનું દર્શન થતાં પૂર્વ સ્મૃતિ ઝંકૃત થતાં દુષ્ટત મૂતિ થાય છે. અહીં ઉત્તરરામચરિતના છાયા અંકના પ્રસંગોની જેમ તમસાનું કામ સાનુમતી કરે છે અને જેવી સીતાની હતી તેવી અહીં શકુન્તલાની ભાવાવસ્થા છે. રામને મૂર્છામાંથી જાગૃત કરવા માટે સીતાને જેમ તમસા સૂચવે છે તેમ અહીં સાનુમતી શકુન્તલાને કહે છે——
For Private and Personal Use Only
वत्से, स्वयमेव तावत् त्वमेनं करकमलयोः कोमलेन स्पर्शेन संजीवय ।
છાયાશાકુન્તલમાં અભિજ્ઞાન શાકુન્તલ અને ઉત્તરરામચરિત ઉભયના Dictionની છાયા પણ્ પદે પદે દેખાય છે. વિદ્યાર્થી અવસ્થામાં રચેલી આ કૃતિ પરથી સમજાય છે કે લેખકે યુવાવસ્થામાં જ સંસ્કૃત સાહિત્યની મહાન કૃતિએનું આકરું પાન કરી તેનેા કુશળતાપૂર્વક