Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
નીના ભાવનગરી
બતાવે છે. તેમણે લખેલી “ àર્વશી ', “ શકુન્તલા’ બને “ જનકકુમારી ” નૃત્યનાટિકાઓ ગુજરાતી માં અને રાતનqત્યનાટિકા તે સંસ્કૃતમાં પણ મંચ ઉપર રજુઆત પામી ચૂકી છે. સં કૃત રૂપક સાહિત્યને શ્રી ગજેન્દ્રશંકરે વિષમ પરિયમ જેવા પંચાકી કરુણાન્ત નાટકનું અને બીજાં આઠેક જેટલાં હાસ્યપ્રધાન રૂપકોનું પ્રદાન કર્યું છે. એમાંનું વિષમ પરિણામ લેખકે પોતે ૧૯ ૩૨ માં પ્રકાશિત કરેલું છે જ્યારે એક રૂપકો અને શાકુન્તાત્યનાટિકા વરમાં સમયાન્તરે પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૭૭ની પહેલી એપ્રિલે શ્રી પંડ્યાનું અવસાન થયું ત્યારે સુરત શહેરે વીસમી સદીના એક લબ્ધપ્રતિષ્ઠ શિક્ષણકાર, પ્રગતિપ્રેમી વિદ્વાને, સજનશીલ નાટયકારને હમેશને માટે વિદાય આપી જે દક્ષિણ ગુજાતના સંરકતસાહિત્યને સમૃદ્ધ કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.
શ્રી પંડ્યાની સંસ્કૃત રચનાઓની વિવેચનાત્મક સમીક્ષા કરતાં પહેલાં નોંધવું જોઈએ કે આ બધી કાન કેવળ સાહિત્યસર્જનના ઉદ્દેશધી નહીં પણ સમાજમાં જાગૃતિ અને સુધારો આબુવાના કંદ શથી રચાયેલી છે. આ સદીના પૂર્વાર્ધમાં સર્જાયેલું ઘણુંક સાહિત્ય પ્રચારલક્ષી, સુધારાવાદી હતું, બલક એ સમયગાળામાં સાહિત્યકલાનું એક પ્રયજન સમાજ કલ્યાણ કે નાંતક
ના ઉપદેશનું હતું. શ્રી પંડ્યા એ પેઢીના સર્જકોમાંના જ એક હતા. તેથી તેમનાં બધાં જ સંસ્કૃત રૂપકેમાં વિષયવસ્તુની પ્રાસંગિકતા ( Topicality) સાહિત્યકૃતિ લેખે એક મર્યાદા રૂપ બની રહે છે એની નોંધ લેવી જ રહી.
છતાં, સાહિત્યિક ગુણવત્તાની દષ્ટિએ શ્રી પંડ્યાની સર્વ રચનાઓમાં વિષમ પરિણયમ સર્વોત્તમ છે. આ નાટકની રચનાનું પ્રયોજન લેખક સ્વયં નિવેદનમાં આ પ્રમાણે વર્ણવે છે? गर्जरत्रादेशे विशेषतः सौराष्ट्र वृद्धलग्नमद्यापि न निर्मूलीभतम् । कन्याविक्रयोऽपिदृढबद्धमूलः ।... तथास्थिते एकतः ईदृशीममंगलकारिणी प्राचीनरूढिमङ्गीकृत्य तां तत्त्वतोऽनुवर्तमानस्य मानवसमूहस्यान्यतस्तदुन्मलनार्थ कृतमतेविनीतमानवसमूहस्यान्योन्यस्य विरुद्ध कार्यमारब्धं अस्मिन्नाटके संदृय॑ते ।।
गर्ज़रत्रादेशे सूर्यपुत्र्यास्तप्त्याः पुण्योदकेन प्लावितोपकण्ठे चतुः सीमान्तगतमहादेवदेवालय सूरताख्यनगरे निवसतः साहित्यविलासीपण्डितलालशंकरसुतगजेन्द्रशंकरेण वडनगरानागर ज्ञातो उत्पन्नेन श्री हयग्रीवदेवता प्रसादाल्लिखितं विषमपरिणयं नाटकं संवत्तम् ।
એમ પ્રસ્તાવનામાં તેમણે પિતાને પરિચય આપે છે.
યુવાન કન્યા અને વૃદ્ધ પુરુષને વિષમ પરિણય તથા કન્યાવિક્રય જેવી તત્કાલીન સમાજમાં દૃઢમલ થયેલી કુરૂઢિઓનાં કરુણાજનક દારુણ પરિણામોનું નિરૂપણ કરીને નાટયલેખક તેની હાનિકારકતા વિષે જનસમાજને જાગ્રત કરવા માગે છે, જેથી આવી પ્રથાઓનું ઉચ્છેદન થાય. નાટકને અંતે પણ સ્પષ્ટ શબ્દોમાં આ સદેશ રજૂ કરવામાં આવે છે. આવી રજૂઆતને કારણે
- ૬ શિgwgfRળયH-. p. ૪. ના. પંચ નિનg-. ૪
For Private and Personal Use Only