Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનકશકર મrશકર દવેનાં સંસ્કૃત નાટકો : એક પરિચય
૨૭
અગિયારમે ખંડ છપાયેલો નથી, પરંતુ તે લેખકના પિતાના હાથે લખેલાં હસ્તલિખિત પાનાંઓ છે. આ વિભાગ છાપવાનો રહી ગયેલું જણાય છે. તેમાં વર્ધમાનના સહવાસથી છેડી ધણી સિદ્ધિ મેળવી આજીવક સંધને અધિષ્ઠાતા બનેલે ગોશાલક વર્ધમાનને ધમકીઓ પાઠવે છે. દરમ્યાનમાં સમાધિમન વર્ધમાનને ગાય સોંપી ગામમાં ગયેલા ગાવાળો પાછા આવી ગાય ન જોતાં વર્ધમાનના કાનમાં ખીલે ખસે છે. દેવપુરુષ આવીને તેને સ્વસ્થ કરે છે અને જણાવે છે કે આ તેની અંતિમ પરીક્ષા હતી, હવે બેડા જ સમયમાં તે દેહબંધનથી મુકત થઈ છાપૂર્વક વિહરશે.
બારમાં ખંડમાં નારદે આપેલા વર્ધમાન વિષેના સમાચારથી દેવો પ્રસન્નતા અનુભવે છે, પરંતુ સંગમ નામને દેવ વર્ધમાનની પરીક્ષા કરવા ઇન્દ્રની અનુમતિ માગે છે, જે એને મળે છે. ઈન્ટ વર્ધમાનને આ સમાચારથી જ મહાવીરની પદવીની નવાજેશ કરી
તેરમા ખંડમાં સંગમની સહાયતાથી ગોશાલક વર્ધમાનને પરાભવ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ તેને સફળતા મળતી નથી. તે દરમ્યાન મહાવીરે પોતાના શિષ્યોને શાંતિ જાળવવા જણાવેલું હતું છતાં સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર ગુસ્નેહને લીધે મૌન તોડે છે જેને પરિણામે બને ગોશાલકના ક્રોધથી નાશ પામે છે.
ચૌદમા ખંડમાં મહાવીર પિતાના શિષ્ય ગૌતમને સુનક્ષત્રની માતાને સાંત્વન આપવા મોકલે છે.
પંદરમાં ખંડમાં મહાવીરના અંતિમ વર્ષાવાસને અંતે તેની પુત્રો પ્રિયદર્શન અને જમાઈ જમાલી તેના દર્શને આવે છે. આ ખંડને અંતે પતંજલિના અવસાનના સમાચાર આવે છે અને સાથે જ મહાવીરને મૌન તેડવાને સંદેશ પણ આવે છે.
સોળમા ખંડમાં મહાવીર પાવાપુરીના તળાવને તટે ઉપદેશ આપવાના છે એ સાંભળીને લોકો ત્યાં જવા માંડે છે.
સત્તરમા ખંડમાં મહાવીરને ઉપદેશ શરૂ થાય છે. લોકોની ઉત્સુકતા વિવિધ સિદ્ધિપ્રાગે વિષે ઉત્કટ છે. તેજલેશ્યાના પ્રયોગથી સંતપ્ત મહાવીર દેહોત્સર્ગને પ્રયોગ સાત દિવસ પછી કરવાની જાહેરાત કરે છે. અને તેર વર્ષની બાલિકા સાથે તેની માતા પાસે ભિક્ષા આપવાની તેની અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવા ચાલી નીકળે છે.
અઢારમા ખંડમાં સાત દિવસ સુધી ચાલેલા ઉપદેશ પ્રવચનની સમાપ્તિમાં જૈનધર્મને મુખ્ય દર્શનનો સાર મહાવીર આપે છે અને પછી દેહોત્સર્ગથી પોતાના દેહનો ત્યાગ કરી નિર્વાણ પ્રાપ્ત કરે છે. અહીં મારીffr૬ નાટક સમાપ્ત થાય છે.
નાટકનું વસ્તુ
મદારીfજનની કથા ભલે મહાવીરના જીવનને નિરૂપતી કથા છે પરંતુ તેના વસ્ત રૂપે આર્યાવર્તન સમગ્ર દર્શન રહેલું છે. વેદિક અને જૈનદર્શનને ધનિષ્ઠ સંબંધ કર્તાએ નિરૂપે છે. વા૦ ૨૫
For Private and Personal Use Only