Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મૂળશકર ચાજ્ઞિકનાં નાનુકા એક અભ્યાસ
છત્રપતિસામ્રાજ્યમાં શિવાજીનું એક વીર અને સાહસિક યેાદ્ધાનું સ્વરૂપ શ્રીયાજ્ઞિક ખૂબ સફળતાથી આલેખ્યું છે,
સાસ ચ શ્રી: પ્રતિષ્ઠિત ' સૂત્રમાં માનનારા શિવાજીનું યુદ્ધ કરવા તત્પર એવા ક્ષત્રિય વીર તરીકેનું વર્ણન ખૂબ આગેકૂબ ચિતરાયું છે :
२२७
प्रजवतुरगकल्पितासनोऽयं कवचधरः करवालकुन्तनद्धः । अरुणितनयनों रुषा महोग्रः सरभसमेत्यभितों द्विषां कृतान्तः ||
( ૭. સા., અં.-૪, શ્લાક ૧૯) સ્વરાજ્યની સ્થાપના એ જ માત્ર લક્ષ્ય રાખનારા શિવાજીમાં ગૂઢાયાર, વિદેશનીતિ, કારકતા, ભેદનીતિ, ક્રશસ ંચય જેવા રાજનીતિના દરેક પાસાનું યેાગ્ય જ્ઞાન હતું. શિવાજીને તેમના ગુરુ, માતા અને પ્રજા માટે ” માન અને પ્રેમની લાગણી છે. મુગલે! દ્વારા મેાકલાવેલ સુંદર સ્ત્રીના જ્યારે ભેટ તરીકે અસ્વીક!ર કરે છે ત્યારે શિવાજીના ચારિત્ર્યની પણ એળખાણુ થાય છે.
પ્રતાવિજ્યમાં પણ ઇક્ષ્વાકુ વંશજ એવા રાણા પ્રતાપની વીરતાનું વર્ણન કરવામાં શ્રીયાજ્ઞિક ખૂબ કુશળ છે. તેની ક્રોધથી ભરેલી લાલ આંખાનું વર્ણન કરતા તે કહે છે ઃ प्रचण्डकोपानललोहिताक्षः स्फुरद्भुजाग्रोद्धतभीमकुन्तः । तुरंगसारप्लुतकम्पित संक्रमं रणाङ्गणं धावति कूटकान्तकः ।।
( જી. વિ., અ`ક-૨, પૃ. ૨૭)
રાણા પ્રતાપને ઇન્દ્ર સાથે સરખાવતા કહ્યું છે सहस्रकिरणद्युतिर्ज्वलनचण्डदृष्टिः स्वयं गिरीन्द्रसदृशच्छुवी रिपुदलाभ्रमालाशनिः ।
( પ્ર. વિ., અંક ૧, પૃ. ૪)
તેના રાષ્ટ્રપ્રેમ તેની ‘નદિ સતે પચાસન પ્રતાપ' જેવી ઉક્તિઓમાં દેખાય છે. રણનીતિ અને રાજનીતિમાં સતત વ્યસ્ત હોવા છતાં પ્રજાની તકલીફ઼ા તરફ તે દુર્લક્ષ્ય સેવતે નથી. કવિએ અને વિનેનુ યથાયોગ્ય સન્માન પણ તે કરે છે. પોતે પ્રાપ્ત કરેલી વિજયશ્રીને તે તેના વીર યોદ્ધા અને પ્રજાની દેન ગણે છે.
For Private and Personal Use Only
ત્રણેય નાટકોમાં શૃંગાર અને વીરરસને પરપોષક એવા અલંકાર અને છંદીનું આયેાજન, સુંદર શબ્દવિન્યાસ દ્વારા વિવિધ મનેાભાવે અને કામદશાનુ વર્ણન આસ્વાદનીય છે. કેટલાંક વીરરસનાં ઉત્તમ નમૂના કહી શકાય એવાં પદ્યો શ્રીયાજ્ઞિકના કવિત્વને પરિચય આપે છેઃ
શત્રુને જીવતા પકડી લાવવાનું વચન આપતા નેતાજી કહે છેઃ कामक्रोधातिरेकव्यसन विदलितं दुर्विनीतं मदान्धं
त्वत्कोपाग्निप्रदग्धं परिणतविभवं चायुषोऽन्तं गतं तम् ।
हत्वा निःशेषतस्तद्बलमतिविपुलं तर्पयित्वा कृपाणं
ગોવપ્રાદું જુદ્દીવા નિહિતચરળ તેઽન્તિ ત્રાવયામિ ।। ( છ, સા., અંક ૪, પૃ. ૫૦ )