Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- અજિત ઠાકોર
રાજા, કુલપતિ-ચંદ્રતુ (પ્રથમ અંક અને ચતુર્થ અંક)માં શાકુન્તલનો પ્રભાવ પહેલી નજરે જ જ સુઈ આવે છે. આમ છતાં આ કૃતિનું કથાસૂત્ર તથા એને મુખ્ય વવવ અને સાહિત્યસ્વરૂપને વિચાર કરતાં, સર્જકને સ્વતંત્ર સૃષ્ટિ રચવાને જ સંકલ્પ આ નાટક પ્રકટાવે છે. ગદ્યરચનાની મેધાવ્રતની શક્તિ પૃ. ૭૦ના સૂર્યોદય તથા પૂ૧૦૭ના શણગારાયેલી શ્રીનગરીના વર્ણનમાં જોવા મળે છેઃ
-कथमिदमुदयगिरिशिख रशिरः शेखरीभूतं तरलतरविकिरदरुणकिररुनिकरारूणित-पुरन्दरदिगन्तरं तरङ्गितात्मव्यापारकरणाखिलजगन्निकरम् , अम्बराम्बुराशिचरैककलहंसं तरणिबिम्बमधुनापि गगनसागरतरलतरङ्गभङ्गावलीपु सकुतूहला केलि कलयितुं नोत्सुकम् । (प्र. सौ. पृ. ९०)
નાક પણ રન કરવાને બદલે કીટના વારા કરાવવાના કામમાં પચાગ કરશે તેવી
આમ કવિ મેધાવતે પ્રકતિગીતિને નાટયરૂપ આપવાને પ્રયત્ન કર્યો છે. પણ એમાં નાટયરૂપ સિદ્ધ કરવાને બદલે નાટયના સ્વરૂપને વર્ણવિષયના લાભમાં ઉપગ કરી લેવાનું વલણ હોવાથી એ સફળ થ નથી.
For Private and Personal Use Only