Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨-નાબહેન ઉમેશભાઈ પંડયા (ર) કોઈ નાયકનું પાતળું જ અભિનય કરે.
(૩) કોઈ નાયકના અભિનય અથવા ઈન્દ્રજાળના ચિત્ર અથવા પ્રતિરૂપ જે પ્રેક્ષક ઉપર વાસ્તવિક પાત્રના જેવો જ પ્રભાવ પાડે.
આમ આપણે આ ગુણોને લક્ષમાં લઈએ તે “કાવ્યુદય' નાટક છાયાનાટક છે તેમ કહી શકાય, કમકે આ નાટકમાં કવિએ ઉપર વર્ણવ્યા પ્રમાણેના પ્રવેગ એકથી વધુ વાર સફળતાપૂર્વક કર્યા છે
બીજા અંકમાં શwાર બ્રહ્મચારીનું રૂપ લઈ શિશુપાલ અને દંતવક્રને મળે છે અને જાવે છે કે “નાથાશવજ્ઞાનનિધિર્ઘદુત નિને યza પ્રતિજ્ઞા.... (૨)
તેવી જ રીતે ચોથા અંકમાં પાર્વતી શ્રીકૃષ્ણની બધી જ રાણીઓને રેવતાદિ, ઉપમન્યુ. મુનિ, શ્રીકૃષ્ણ, સુદામા વગેરેનાં પ્રસંગે અને દૃશ્યોને મહેલમાં બેઠે બેઠે પ્રત્યક્ષ દર્શાવે છે. અને આમાં રાધા અને અન્ય રાણીઓ કૃષ્ણચરિત જોઈને આસું સારતાં કહે છે.
(४.२४)
विरम विरम हे नाथमेक्षणां નામથ માં ટૂ નિનામું
ત્યારે પાર્વતીને કહેવું પડે છે “રા, રાજે ગૌતમેટુ વિનોરતે ૪ મું TE: ” એટલે કે ભૂતકાળના બનાવો એટલા તાદશ રીતે રજૂ કરાયા છે કે તેમને વાસ્તવિક પાત્રો. ઘટનાઓ જેવો જ પ્રભાવ પડે છે. કૃષ્ણ-સુદામાના મિલનને પ્રસંગ પણ અહીં વિશેષ કૌશલથી રજૂ કર્યો છે. તેવી જ રીતે પાંચમાં અંકમાં રતિ માયાવતી બનીને અસુરરાજાને ત્યાં સેવિકા તરીકે રહી તેમની પાસેથી માયા શીખે છે. એ પણ આપણા શાસ્ત્રના લક્ષણ પ્રમાણે છાયાતત્વને એક પ્રકાર છે. આ રીતે, આ નાટકમાં શંકરલાલ છાયાતત્વનો ઉપયોગ અનેક પ્રકારે કર્યો છે.
જો કે આ કવિના પ્રસંગે ધણીવાર બહુ પ્રતીતિકર લાગતા નથી. પ્રથમ અંકમાં શ્રીકૃષ્ણ મહાશિવરાત્રી હોવાથી તે તમામ શિવલિંગની પૂજા કરવા જાય છે. તે પરંપરાગત હોવા છતા રાણીઓની જાણમાં ન હોય તે વાત બરાબર લાગતી નથી અને રાણીઓને આ બાબત ચર્ચા ન થઈ હોય તે પણ શક્ય નથી. આ મ આ પ્રસંગમાં અસંભવ દોષ દેખાય છે. બીજા અંકની શરૂઆતને વિષ્કભક પણ ખૂબ લાંબે કર્યો છે. લગભગ એક અંક જેટલો લાંબો છે. વળી વિકભકમાં ત્રણ દયે છે (1) દંતવક્ર અને શિશુપાલનું પરિસ્થિતિ અંગે વિચાર કરતું દશ્ય (૨) દ્વારપાળ અને બ્રહ્મચારીની વચ્ચેની ધમાચકરડી (૩) શમ્બરે આપેલી શ્રીકૃષ્ણના શિવવ્રતની માહિતી અને તેની ઘટનાઓનું નાટકના સંવિધાનની દૃષ્ટિએ પણ મહત્વ છે વળી એમાં નાયક નથી તેય પ્રતિનાયક તો છે જ તેથી કવિએ એને સ્વતંત્ર અંકને દરજજો આ હેત તે કશું ખે તું ન હતું. આમ એ પ્રસંગોનું ગૌરવ ઘટાડવાની જરૂર ન હતી.
For Private and Personal Use Only