Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
મવિકમ ૫ચા-એક સમીક્ષા
પ્રહ ન કર્યો. પણ જરા નામની રાક્ષસીએ આ ભાગોને જોડી દીધા આથી તેનું નામ જ રાસ પડયું. ૧૮ તેના પિતાના મૃત્યુબાદ તે મગધ અને ચેદિને રાજા બને. જયારે યુધિષ્ઠરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે , અર્જુન અને ભીમ ( ગુપ્ત વેશમાં) 'બ્રહ્મણને વેશ ધારણ કરીને જરાસભ્યના રાજયમાં તેને મારવા માટે આવે છે. તેના રાજ્યમાં બ્રાહ્મણનું અત્યધિક માન હતું. ભીમ આચાર્ય શેખર, કૃષ્ણ ચકધર સ્નાતક અને અર્જુન ધવલ સ્નાતકના રૂપે મગધ રાજ્યમાં પ્રવેશે છે. બ્રાહ્માની વેશભૂષા વિશે રોચક સંવાદ બાદ ભીમ પિતાને અને શ્રીકૃષ્ણ અને અજનને વાસ્તવિક પરિચય આપે છે અને બન્દિરાજાઓને મુક્ત કરી મિત્રતા કરવા જરાસબ્ધને સમજાવે છે. તે એ યુદ્ધને શાંતિપૂર્વક પતાવવા ઈચ્છે છે પણ જરાસબ્ધ પિતાને દુરાગ્રહ છોડતો નથી. અને આ ત્રણમાંથી કોઈ એકની સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે. પરાક્રમી રાસબ્ધ બળવાન ભીમને યુદ્ધ માટે પડકાર છે. 66યુદ્ધમાં જરાસંધને ભીમ દ્વારા વધુ થાય છે. શ્રીકૃષ્ણ ભીમના પરાક્રમની સ્તુતિ કરે છે. અહીં નાટકની મુખેસબ્ધિ પૂર્ણ થાય છે. ૧૯
સુર્યોદયની પહેલાં શ્રીકૃષ્ણ તથા અજુન સિદ્ધેશ્વરની આરાધના માટે ગામઆશ્રમની પાસે આવે છે. અહીંથી પ્રતિમુખ સબ્ધિને પ્રારંભ થાય છે. એટલામાં જરાસંધના અત્યાચારોથી ત્રાસેલ વંગરાજ જયવમન અગ્નિસ્નાન કરવા તરપર જાય છે. જરાસંધે તેને પુરુષમેધમાં બલિદાન આપવા માટે બંદિવાન કર્યો હતો. રાજકુમારની માતા અને પત્ની મંચ ઉપર આવીને ભીમને પોતાના પુત્ર તથા પતિના પ્રાણની રક્ષા કરવા વિનંતી કરે છે. ભીમ તેમની રક્ષા કરવાનું અને અન્ય બંદજનેને છોડાવવાનું વચન આપે છે. અહીં ભીમના ઉદાર ચરિત્રને પરિચય થાય છે. ૨૧ ભાસના મધ્યમવ્યાયાગના બ્રાહ્મણ કુળને મધ્યમ પાંડવ ભીમનું અરણ મહીં થાય છે. થોડી ક્ષ માટે કરુણરસ છવાઈ જાય છે. અહીં કવિની વનશક્તિને પરિચય થાય છે. પુત્રપ્રેમમાં વિહવળ માતા ને મરણું છે જ અને પતિવ્રતા પતની પણ પ્રથમ મૃત્યુ વાઈ છે. આ દૃશયથી દર્શકોનું હૃદય દ્રવિત થાય છે. આ સંવાદમાં કવિનું પ્રાકૃતભાષા પરનું પ્રભુત્વ
નાન્દી લાકમાં ૨૩ પુરાણપ્રસિદ્ધ ભજન પ્રહલાદ અને ભીમાકૃતિવાળા નૃસિહના રૂપમાં અવતી વિકાસુની લીલાઓનું વન કરનારા કુશળ કવિએ ધારદ્ધાત નાયક ભીમસેનના ગુણાન પણુ ગાયાં છે. આ ઉપરાંત કવિની કવિત્વનું દર્શન કૃષ્ણ અને જરાસંધના સંવાદમાં અને શ્રીકૃષ્ણ તથા ભીમના વાર્તાલાપમાં પણ થાય છે. પ્રારંભમાં ગિરિધ્વજમાં પ્રવેશ સમયે કવએ ના ચમત્કાર બતાવવાના પ્રયત્ન કર્યો છે. અહીં અદ્દભૂત અને બીભતસરસને પરિચય થાય છે૨ ૫ અને ૨૮ ગરા પરિશ્વત suffસ બરાણપ: હૃદયtricથમથાનિધનશ્વ -ભામ વિ ' પૃ. 4.
s a fસ મુલw: –“ભમ વિ પૃ. ૫. ૨૦ / અથ વ્રતમુવમ્ ! “ભીમ વિ. ', પૃ ૬. ૨૧ ઉપર મુજબ, પ્લે કે ૨૧, ૫. ૬. ૨૨ ઉપર મુજબ, પ્લે ક ૨૮, ૨૯, પૃ. ૮, ૯ ૨૩ ઉ૫૨ મુજબ, બ્લેક ૧, પૃ. ૧. ૨૪ ઉપર મુજબ, ગ્લૅક ૬૩-૬૫, પૃ. ૧૯, ૨૦. ૨૫ ઉપર મુજબ, પૂ. ૧૦.
For Private and Personal Use Only