Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગંગદાસપ્રતાપવિલાસનાટક, પુરાવસ્તુવિદ્યાની નજરે
સ્વ. રમણલાલ નાગરજી મહેતા
પ્રાસ્તાવિક
કવિ કે લેખકની નજરે સાહિત્ય એ જીવનનું ભાષામાં પરંતુ પ્રતિબિંબ છે, તેથી સાહિત્યસૃષ્ટિનાં પ્રતિબિંળ કયા મૂળ બિંબની પ્રતિકૃતિ છે તેની તપાસ કરવાથી સાહિત્યકારની શક્તિ, તે મૂળ બિલ્બમાં કરેલા કાલ્પનિક ફેરફારો આદિની સમજ વિકસે છે. તેથી, માત્ર ભાષાકીય અને રસશાસ્ત્રની દૃષ્ટિએ થતી ચર્ચાને બળ થતાં મૂલ્યાંકનમાં સાંવશેષ બળ ઉમેરાય છે તથા સાહિત્યને તિહાસ તેમ જ મૂળ ઘટના અને પ્રદેશની પરિસ્થિતિ પશુ વધુ સારી રીતે સમજાય છે, એવા વિચારથી કવિ ગગાધર વિરચિત ગંગદાસપ્રતાપવિલાસનાટકમાં વર્ણવેલી ઘના તથા ભૌગોલિક પરિસ્થિતિ ઇત્યાદિનું અઘ્યયન કર્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાંપાનેરનું આ વર્ણન છે, તેથી ઈ. સ. ૧૯૬૮ થી ૧૯૭૫ દરમિયાન આ સ્થળ કરેલાં પુરાવસ્તુ અન્વેષણાની મદદથી મળેલી માહિતી દ્વારા પણ નાટક પર પ્રકાશ પડે છે, તેના ઉપયેગ આ અધ્યયનમાં છે, પુરાવસ્તુવિદ્યાની નરે આ નાટ્ય સામગ્રીનું અવલોકન કર્યું છે, તેમાં ઐતિહાસિક પ્રમાણાના ઉપયોગ કર્યા છે
ગંગદાસપ્રતાપવિલાસનાટક-રચના અને નટા
ગ`ગદાસપ્રતાપવિલાસનાટકનું વસ્તુ પાવાગઢના ચોહાણો અને અમદાવાદના સુલતાનના સંધનુ છે. તે ઇ. સ. ના પંદરમા સૈકાના મધ્યભાગમાં સુલતાન મુહમ્મદ ખાના (નં. સ. ૧૪૪૩-૫૧ ) ગંગદાસને હાથે પરાજય થયેા હતે. તેની નાટ્યાત્મક કૃતિ છે. આ કૃતિના રચનાર કવિ ગંગાધર વિજયનગરનાં રાજ્યને કવ હતા, તેની કેટલીક વિગતા બીન્ત અંકમાં આપવામાં આવી છે. તે પ્રમાણે એ કવિ જુદા જુદા રાજદરબારમાં ફરતા ફરતા અમદાવાદના સુલતાનના દરબારમાંથી પાવાચલમાં ગ`ગાસના દરબારમાં આવ્યું, ત્યારે તેને પોતાનાં જીવનચરિત્ર પથી નાટક રચવાનુ` રસૂચન કર્યું", તેથી આ નવાંક નાટકની વિગગાધરે રચના કરી.
સમગ્ર કથા પંદરમી સદીના દરબારીના અરસપરસના મૈત્રી અને દુશ્મનીના સબધો દર્શાવે છે, તથા દેશમાં યાત્ર!, પ્રવાસેા ચાલતા હોવાનુ સૂચવે છે. આ સૂચનતે અનુમાદન મળે તેવા શ્રી વલ્લભાચાર્યના તથા અધ્યયન માટે હીરવિજયસૂરિના પ્રવાસેા આદિ અનેક દૃષ્ટાંતા છે.
5.
સ્થા થાય', પૃ. ૩૪ ઓંક ૧-૪, દીપાસવી, વસ તપચી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૬, પૃ. ૧૭૭-૧૮૨.
કોમસ સેાસાયટી, રૅસક્રોસ' સર્કલ, વડેદરા-૭
સ્વા૦ ૨૩
For Private and Personal Use Only