Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્ભયભીમવામ: એક અધ્યયન શીર્ષક
સૌ પ્રથમ આપણે રૂાકના શીર્ષક વિષે વિચારીએ તો નિભ કભીમવ્યાયણ એટલે નિર્મચF મીમદ્ બધા રતઃ થાણાનઃ શુતિ ઉત્તમય મોમાયો: રૂપકના બધા પ્રસંગે નાયક ભીમની નિર્ભયતા સાથે સંકળાયેલા છે. અન્ય ચારેય પાંડની ઊક્તિમાં પણ ભીમની નિર્ભયતા અને શૌર્યમાંને એમને અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આમ બધાં પાત્રો દ્વારા ભીમને નિર્ભયતા સાથે સંબંધ, વિશ્વાસને વ્યાયોગ દર્શાવાય છે. સમગ્ર રૂપકમાં ભીમનું ચરિત્રચિત્રણ ઉતેજીત, ક્રોધાગ્નિયુક્ત અને શૌર્યથી ભરપૂર છે.વાથી ભીમનું નિર્ભયભીમ તરીકે જ આલેખન થયેલું જણાય છે. રૂપકકારને નાથક ભીમના સર્વગુણેમાં એની નિર્ભયતાનું મહત્ત્વ વધારે છે. ભીમ માટેનું નિર્ભય વિશેષણ સમમ નાટકમાં ભીમની નિર્ભિકતા પૂરવાર કરે છે.
કથાનક :
વ્યાયોગના નિયમનુસાર જીતવૃત્ત પ્રચલિત મહાભારતની કથાને આધારિત હોવા છતાં રૂપકમાં દ્રૌપદીના પાત્રનું નિર્માણ કરીને મોલિક ફેરફાર કર્યો છે. એટલે મહાભારતની કથાનું ફક્ત નાટયરૂપાંતર કર્યું હોય એવું અનુભવાતું નથી. બ્રાહ્મણનું રક્ષણ કરવાની ઇરછા દ્રૌપદી વ્યા કરે છે. રૂપકકાર પે.તે મૌલિક પ્રદાનને મહત્વ આપે છે. યુદ્ધનું નિમિત્ત કોઈ સ્ત્રી નથી.
પાત્રાલેખન :
વ્યાગને નાયક ભીમ નર્ભય શરીર અને ગદાયુદ્ધમાં નિષ્ણાત છે. બલરામ પાસે ભીમે ગદાયુદ્ધનું શિક્ષણ લીધું હતું. મહાભારતમાં હિડિએવધ, મૂત્રવધ, જરાસંધ વધ, કીચક વધ, તેમજ ભરી સભામાં દ્રૌપદીનું અપમાન કરનાર દુર્યોધન ૫ણ ભીમના હાથે જ હણાય છે. ભીમના પાત્રાલેખનમાં ભાસના મધ્યમવ્યાગનું સામ્ય જણાય છે કારણ કે બને બાગમાં મધ્યપાંડવ ભીમ ૪૪ નાયક છે.
ભાગના લક્ષણ અનુસાર રૂપકનાં અન્ય પાત્રો જોઈએ તે ત્રણ સ્ત્રી પાત્રો છે. બraોfsઝનૈ: એવો વ્યાખ્યામાં ઉલ્લેખ કર્યા છતાં નાટ્યકારે ત્ર સ્ત્રી પાત્રોનું સર્જન કર્યું છે. વળી એમના સંવાદોની માત્રા પણ ઓછી નથી. અલબત્ત ત્રણે પાત્ર નાયિકાના સ્તરે મહત્વના નથી. કથાનકમાં પણ ત્રણે સ્ત્રી પાત્રો ગૌણ સ્થાન જ પામ્યાં છે. દૌપદીનું પાત્રાલેખન ખૂબ જ સાહજિક છે. તેનું પાત્ર સ્ત્રીસહજ પલાયનવૃત્તિ દર્શાવે છે. હતાશા અને દુઃખથી આત્મહત્યા કરવાને પણ પ્રયાસ કરે છે. ઉપરાંત ભીમની શક્તિમાં પણ સંદેહ વ્યક્ત કરે છે.
વધ્યપુરુષની માતા અને પત્નીનું પાત્રાલેખને અત્યંત કણ અને હૃદયસ્પર્શે છે. ઉપહાર પુરષની ભીરતા ખૂબ જ સાહજિક દર્શાવાઈ છે. પાત્રોની મનોવ્યથાની અભિવ્યક્તિ પ્રશંસનીય છે.
બકાસુર જેવું રાક્ષસપાત્ર પણું ઉદાત્ત જ ચિત્રનું છે. કારણ કે નિયમનું ઉલંધન કરીને એકથી વધુ મનુષ્યનું ભક્ષણ કરવાની બકાસુર પિતાના સાથીઓને સ્પષ્ટ ના પાડે છે.
For Private and Personal Use Only