Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શોપાલનું મહાજરાજય-એક રૂપકાત્મક નાટક
અને દાનગૃદ્ધ ચલાવતા. જૈન લક્ષાધીશા પાતાની મિલ્કતના અમુક ભાગ રાખી, બાકીનો ધમ કા માટે વ્યય કરતા. ખેર નામના બિનક ૬ કરોડ સેાનાના સિક્કા, ૮૦૦ તેાલા ચાંદી, ૮ તાલા જરઝવેરાત, ૨૦૦૮ કુંભાનું અનાજ, ૨૦૦૦ તેલની ખારીઆ, ૧૦ હજાર ઘેાડા, ૧૦૦૦ હાથીઓ, ૮૦ હજાર ગાયો, ૫૦૦ હળ, દુકાન, મકાના, વાહને અને પાત્રો આટલી સત્તિ પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું હતું. જલમાર્ગ દ્વારા વિદેશપ્રવાસમાં વેપારીએ ખૂબ ધન કમાતા પુત્ર હાય તેનું ધન રાજ્યની તિજોરીમાં તુ ભીંતા ઉપર જિનાચાર્યાના જીવનપ્રસંગાનું ચિત્રણ કરવામાં આવતું. ધાર્મિક પુસ્તકોને સ્ફટિકની પેટીમાં મૂકવામાં આવતાં. રાજાએ અને પ્રજાજનામાં ઘૂતનું ખૂબ જ પ્રમાણમાં વ્યસન હતું. ધા{`ક પ્રસંગોએ જુગાર રમવામાં આવતી. અન્ધેય, નાલય, ચતુર ંગ, અક્ષ અને વરાડ એમ પાંચ પ્રકારની જુગાર રમાતી. જુગારીઓમાં નીચેના રાજવ ́શીઓના નિર્દેશ નાટકમાં છે-મેવાડરાજના પુત્ર, સારના રાનને ભાઇ, ચદ્રાવતીના રાજ, નડાલના રાજાને ભાણેા, ગોધરાના રાજાને ભાણા, ધારારાજાના બહુન પુત્ર, શાકભરીરાજને મામા, કાંકણના રાઝને સાવકાભાઇ, કચ્છના રાજાને સાળા, મેવાડના રાજાના બહેનના પુત્ર, ચાલુકયરાજાના કાકા. મંગતસબ્ધીનું અવસાન થાય તે પશુ તેઓ શાક કર્યા વગર જુગાર રમ્યા જ કરે. કે જુગાર દ્વારા જ રાજ્યપ્રાપ્તિ કર્યાનું નાટકમાં કહેલું છે. અન્ય વ્યસનામાં વેશ્યાવ્યસન તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. એને હદપાર કરવાની ખાસ જરૂર માનેલી નથી. તહેવારના દિવસેામાં બજારના રસ્તાઓને પાણીથી સાફ કરવામાં આવતા અને મુક્તાહાર અને સુંદર વસ્ત્રોથી દુકાનેાની શાભા વધારવામાં આવતી. પ્રમુખ જગ્યાએમાં સુવ કલશ સ્થાપવામાં આવતા અને રંગમંચા પર ગણિકાઓનુ નૃત્ય થતું. રાજાને મદ્યપાન અને માંસાહારનું વ્યસન હતું.
For Private and Personal Use Only
૧૧.
સમીક્ષા – નાટકનાં લક્ષણા મુળ કુમારપાલના જૈનધર્મ સ્વીકારનું ખ્યાતનૃત્ત છે, નાયક કુમારપાલ પણ્ ખૂબ જ પ્રખ્યાત અને ધીરેદાત્ત નાયક છે. એના કૃપાસુંદરી સાથેના પ્રણય દ્વારા માહરાજા ઉપરના વિજયનું રૂપકાત્મક કથાવસ્તુ છે. દ્વાદશંપા નાંદી છે. નાંદીના ત્રીજા શ્લોકમાં શ્લેષ દ્વારા કથાવસ્તુનું સૂચન છે. નાટકનાં લક્ષણા મુજબ અહી` પાંચ કામાં કથાવસ્તુનું સુસંગત નિરૂપણ છે. વિકભક, પ્રવેશક વગેરે દ્વારા અંકોને અને કથાવસ્તુ પ્રસંગાને જોડેલા છે. પ્રા. નાન્દીસાહેબના શબ્દમાં “કૃતિનું ગદ્ય પ્રસન્ન અને સરળ છે. તથા પદ્યરચના ચમત્કૃતિપૂર્ણ છે. '' યુદ્ધના પ્રસંગ રંગભૂમિ પર લાવ્યા નથી, કેવળ સૂચિત કર્યા છે. પ્રથમ અંકમાં રાન્ત અને વિદૂષકના સ'વાદમાં વિાદ અને હાસ્યરસ છે. બીજા અંકમાં કૃપાસુંદરી સાથેનું રાજાનું ઉપવનમાં મિલન અભિજ્ઞાનશાકુન્તલના પ્રથમ અંકની યાદ કરાવે છે. અહીં રાજાના કૃપાસુંદરીના સ્પર્શીસુખદ્રારા શૃંગારરસના પરિપેષ થયા છે. બાકી નાટકના મુખ્ય ઉદ્દેશ મનાર’જનની સાથે જૈનધમ ના ઉપદેશાત્મક-જૈનસિદ્ધાન્તાને પ્રચાર છે. કુમારપાલનું પાત્રાલેખન ખાસ થયું છે. એની પ્રશ'સામાં અનેક લૈકા કવિએ ટેકઠેકાણે મૂક્યા છે. તે ઉપરાંત, હેમચન્દ્રા ચા` પ્રત્યેના પૂજ્યભાવથી નાટક ઐતપ્રેત છે. સંવાદ સરલ અને સુખાધ છે. પદ્યમાં અનેક છાના પ્રયોગ છે. દાન્ત, પ્રતિવસ્તુપમા, અર્થાન્તરયાસ, રૂપક, દીપક, ઉપમા, વિભાવના વગેરે અલંકારાના અત્રતત્ર વિન્યાસ થયેલા છે.