Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११२
૧૨.
સી. પટેલ
બીજી બાજ ઋષિકુમારના વેષમાં કા૫ટિક નન્દકામમાં ભરતને મળે છે અને ખોટી વાત કરે છે કે “રામલક્ષમણને મારી રાવણ અધ્યા પર હુમલો કરવા આવી રહ્યો છે. ૧૫ આથી ભરત સહિત સર્વ વ્યાકુળ થાય છે. ભારત સૌને વાર રહેવાની આજ્ઞા આપે છે. કોશલ્યા તથા સુમિત્રા સપૂતટે બિનપ્રવેશને નિશ્ચય કરે છે. પરંતુ વિભીવ કાઉંટિકને તે જે હોવાથી તે શંકા વ્યક્ત કરે છે. રાવણને સમર્થક મનાતા વિભીષણ પર ભરત શરસંધાન કરે છે, ત્યારે સર્વજ્ઞ વાસ ભરતને અટકાવે છે. અને કાપાટકની દુષ્ટ પેજના છતી થાય છે–આ સર્વ નાટકકારની મલિક પ્રસંગરચના ગણી શકાય. અંતે કુટુંબના સભ્યનું સુખદ મિલન થાય છે અને વાંસડિ રામને રાજયાભિષેક કરે છે તથા ભરતવાક્ય સાથે નાટકને સુખદ અંત આવે છે. કાપેટિક પ્રસંગ વેણીસંહારના ચાર્વાક-પ્રસંગની યાદ અપાવે છે.
" અનર્ધ રાધવના અં. ક . ૯૭ અને ૯૮ પરથી આ નાટકના લે. ૨૯ અને ૩૦માં નાટકકારે અનુકરણ કરેલું છે; અને અંક ૮માં આવતો વિમાનપ્રવાસ એ રઘુવંશ સગ-૧ ? અને રાજશેખરકૃત બાલરામાયણ અંક ૧૦થી પ્રભાવિલ છે. જે
ઉપસંહાર :
પ્રસિદ્ધ રામકથાની પરંપરા તોડીને, એમાં ફેરફાર કરીને સોમેશ્વરે કેટલીક નવી વાતે રજૂ કરી છે; જેમકે-(i) તૃતીયાંકમાં કેયી મન્થરાની વાત માનતી નથી ત્યારે મન્યરા બાળપણમાં સિદ્ધ એગિની પાસેથી મેળવેલ હનમંત્રથી આભમંત્રિત પાન આપી, તે ચવડાવીને મોહિત- હૃદયવાળી કરે છે ત્યારે કે કયો તેનું વચન સ્વીકારે છે. ૧૭ (ii) સુમિત્રાએ રામ સાથે લક્ષમણને વનમાં મેકલવાની ઈચ્છા વ્યક્ત કરવાથી લક્ષમણ રામ સાથે જાય છે. (iii ) ઊર્મિલા પણ સાથે જવા તેયાર થતાં રામ તેને અટકાવે છે. (iv) ભરતને દુઃસ્વપ્ન આવે છે અને શત્રુન સમગ્ર કુટુંબ પર અનિષ્ટ આવવાની શંકા વ્યક્ત કરે છે. (v) રામે (શૂ) સુર્પણખાને અવયવ વિનાના મુખવાળી કરી (vi) % નર સદેહે પ્રગટ થઈને રામને સીતાની સોંપણી કરે છે (vii) દશરથ અને વાસવનું આગમન અને દશરથ સીતાના નિકલંકપણાની ખાતરી આપે છે. તથા (viii) કાપટિકની ભરતને જુઠી વાત કરવી અને કાશયા-સુમિત્રાને અગ્નિ પ્રવેશ કરવાને નિશ્ચય કરવો વગેરે આ નાટકકારની મૌલિક્તા દર્શાવે છે
१५ कार्पटिकः .. सीताकृते राघवलक्ष्मणाभ्यां, कृत्वा रणं कोणपचक्रवर्ती।
विमानमारुह्य च पुष्पकाख्यं पुरीमयोध्यामयमभ्युपैति ॥ ३४ ॥
तदिह भवद्भिरवहितैभवितव्यम् । [पृ. १४७] 16 Literary Circle of Mahāmātya Vastupāla, p. 116. १७ मन्थर। ---प्रथम तेस्तैः वचनोपन्यास: प्रतिबोधिताऽपि यदा न प्रतिबुध्यते ततः मया
बालत्वे सिद्धयोगिनीसकाशाद् लब्धमोहनमंत्राभिमन्त्रितं कृत्वा ताम्बूलं दत्तम्। तस्य चर्वणानन्तरं मोहितहृदयया तया मम बचनं प्रतिपन्नम् ।
For Private and Personal Use Only