Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહૂલાદનદેવકૃત “પાથપરાકમવ્યાધામ': મૂલ્યાંકન
૧૫
દ્વારા આશીર્વાદ આપે છે કે સમગ્ર દેશ ધાન્યથી સભર બને, વાદળાં ગ્ય સમયે પૂરત વરસાદ વરસા. દિજી તો કરે અને પિતાનાં રાજ્યોમાં સ્થિર થયેલા રાજાએ બધાંનું રક્ષણ કરે.
ત, મહાભારતના મૂળ કથાનકમાં કવિએ કરેલા પૈડા ફેરફારને વિચાર કરીએ :
(૧) મૂળ કથાનકમાં વેષપલટો કરેલા અર્જુનનું નામ “બુહન્નડ ' અથવા બહડા ' છે, જ્યારે નાટકમાં “ બૃહ' નામ આપ્યું છે.
(૨મહાભારતમાં વિરાટન છાડાવવાને આદેશ આપતી વખતે યુધિષ્ઠિર એને રળખાઈ ૧૮વાય એ ભયથી ભીમને વૃક્ષો ઉખેડવાની ના પાડે છે; જ્યારે અહીં તે ભી મને તે માટે તમાલવૃક્ષને ઉપયોગ કરતા દર્શાવ્યું છે.
(૩) મૂળમાં “હું તો અર્જુનને પણ હરાવું' એવાં ઉત્તરનાં બણગાં સહન ન થતાં સૈરહ્યો ઉત્તરને જ આવે છે કે બૃહન્નડા તે અર્જુનની શિષ્યા હતી અને ખાંડવ-દહન પ્રસંગે તેણે તેને રથ પણ હાંકલે તેવી ને ઉત્તર તેને વિનંતી કરે તો તે તેને સારથિ થવાની હા પાડે, અને આ સાંભળીને પોતાના ભાઈની યુદ્ધમાં સલામતી ઈચ્છતી ઉત્તરા દેડી જઈને બૃહન્નડાને જણાવી દે છે કે જે તે તેના ભાઈના રથને હાંકવાની ના પાડશે તો તે આપધાત કરશે; જ્યારે અહીં તે દુર્યોધન પિતાના સકંજામાં સપડાવા આવતો જાય છે તે જાણીને આનેન્દ્રિત થયેલ અને પોતે જ જણાવે છે કે પિતે નિષ્ણાત સારથિ છે અને તેથી ખાંડવ-દહન પ્રસંગે અર્જુનને રથ હાંકવા માટે તેને પસંદ કરવામાં આવેલે-જેમ માતાલ ઈન્દ્રને રથ હાંકવા માટે પસંદગી પામ્યો છે તેમ.
(૪) મૂળ કથાનકમાં કરવ-સેન જોતાં જ ઉત્તરના હાંજા ગગડી જાય છે અને તે એવી દલીલ કરવા લાગે છે કે પોતે તો એકલે અને કેવળ “બાલ' છે જ્યારે તેઓ ઘણા છે અને કસાયેલા છે !
ત્રએ હજી વધારે ધન લઈ જવા માગતા હોય તે તેને તેને કંઈ વાંધો નથી અને સ્ત્રીએ તેની હાંસી ઉડાડે તેની છે તેને પડી નથી ! રથમાંથી કૂદકો મારી તે નાસવા લાગે છે. અર્જુન તેને પકડી લગામ સોંપી પિતે લડવાનો નિશ્ચય કરે છે. જે અજુન તેને જવા દે તો તે તેને પુષ્કળ ધન અને રને આપવા એ તૈયાર છે. જ્યારે અહીં તો શત્રુસૈન્ય અને તેમાંના સુસજજ સેનાનીઓનું અલગ અલગ કલોકમાં આલેખન કરીને જે અજન ભીષ્મ તરફ રથ લઈ જાય છે કે તરત ગભરાયેલ કુમાર વળી દલીલ કરે છે કે તેના પિતા બીજા યુદ્ધમાંથી પાછા ફરશે પછી તેમની સાથે આવેલી સેનાની મદદ લઈ તે શત્રુઓ સામે લડશે. તેને લડવા માટે પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરતે અર્જુન કહે છે કે વીર પુરુષો તો માત્ર બેની જ સહાય લેવાનું પસંદ કરે છે–કાં તે પિતાના બળિયા બાહુઓની અથવા તે પિતાના ધનુષની. પરંતુ આવી કોઈ સલાહ તરફ ધ્યાન આપ્યા સિવાય ઉત્તર તે બરાડી ઊઠે છે:
"बृहन्नट ! सत्यं विराटकुलतन्तूच्छित्तये प्रवृत्तमेव पश्यामि त्वाम् । ".
બુહ..! ખરેખર વિરાટના વંશના તંતુને મૂળમાંથી ઉખેડી નાખવા પ્રવૃત્ત થયેલે જ તને હું જોઉં છું !''
For Private and Personal Use Only