Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફવિ યશપાલનુ મહુજ૫૨જય એક રૂપકાત્મક નાટક
જ્ઞાનÍ: - fજ તેન !
તારબતે હ: શ્રેયઃ ! તથrgવધાર્પતામ્ |
अम्तहलकीलालजम्बालरसपिच्छलाः ।
विस्रमांसमयाः स्नायुव्यूताः सर्वाधमा इमे ।। બીજા અંકમાં આવતે રાજ અને વિદૂષકને સંવાદ ખૂબ ૮ હાસ્યપ્રેરક છે.
विदूषकः-निश्चितं खलितोऽसि एतैः पाखण्डिपिशाचैः । यतो नापेक्षसे राज्यम् । न संभावयसेवरोधम् । न बहु मन्यसे संगीतरसम् । अथवा ममैवैकस्यापुण्योदयेनेदृशस्त्वं जातोऽसि । यतो यत्प्रभृति तस्य श्वेताम्बरधूर्तस्य दर्शनं संवृत्तं तत्प्रति न निशायां भुङ्क्ते । दिवापि अस्निग्धमघरमतिक्रान्तवेलमबहुव्यञ्जनमितर इव यद्वा तदवा जेमसि ।
આગળ જતા એ કહે છે भो वयस्य । चिरात्क्षुधाकरालितो न शक्नोमि त्वया सह चटोत्तरितं कर्तुम् । જ્ઞાનદર્પણ જાસુસ મુનિશમાં આવે છે ત્યારે વિદૂષક કહે છે
भो एकेन पाखण्डिना त्वं छलितः । एष द्वितीयो मां छलयितुमेति ।
રાજયાશ્રય હોવાને કારણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો સારો એવો પ્રચાર દેખાય છે, કારણે પ્રસ્તુત નાટક જે સમાજ સમક્ષ રજુ થયું તેઓ આ ભાષાઓના જણકાર હશે જ, જેથી તેઓ આવાં નાટકોને આનંદ માણી શક્યા. એક ઉપદેશાત્મક, ધર્મપ્રચારાત્મક નાટક તરીકે એની મહત્તા ખૂબ જ છે, પણ ૫૪ પાત્રોવાળું પ્રસ્તુત નાટક કેવી રીતે ભજવાયું હશે, તે વિચારણીય છે. બીજ', રૂપકાત્મક નાટકે અન્ય નાટક જેટલે નાટકીય આનંદ આપી શકે છે કે કેમ એ પણ ચિંત્ય છે. પ્રસ્તુત નાટક કેટલાક અંશે ધાર્મિક અને સાંપ્રદાયિક બને છે. આ નાટકને બહુ પ્રસાર-પ્રચાર થયો નથી. ૧૯૧૮માં પ્રકાશિત પ્રસ્તુત નાટકને ખૂબ જ ઓછા લોકોએ અભ્યાસ કર્યો હશે. હજુ ધણું નાટકોનાં ગુજરાતી, અંગ્રેજી કે અન્ય ભાષામાં ભાષાન્તર-અનુવાદો થયા નથી. Ph.D. કે M.Phil.ના વિદ્યાર્થિઓને આવા દુર્લક્ષિત નાટકને વિષય અભ્યાસાર્થે આપી શકાય. ગુજરાતના આવાં નાટકાને ગુજરભાષામાં અનુવાદ કરવાનો પ્રકલ્પ લેવો જોઈએ. આજના યુગમાં પણ મહરાજ અને એના સાથીમિત્રો-અન્ય દૂષણોનું વર્ચસ્વ વધેલું છે ત્યારે હેમચન્દ્રાચાર્ય જેવા ઉપદેશક અને કુમારપાલ જેવા ધર્મનિષ્ટ શાસનકર્તાની ખૂબ જ જરૂર છે, જેથી મેહરાજાના પરાજયથી ધર્મનું શાસન અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ સર્વત્ર પ્રસરે. અંતે એક સ્વકીય લેક સાથે વિરમું છું -
कुमारपालसंबद्ध नाटकं रूपकात्मकम् । પ વર્ષા:GTનો નિનામૂ
For Private and Personal Use Only