Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હશ્મીરમદદ ન ' નાટક એક અધ્યયન
નાકનું મૂલ્યાંકન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
નાટક ઐતિહાસિક પરંપરાનું છે. નાટકનો મુખ્ય ઉદ્દેશ વસ્તુપાલ, તેજપાલની પ્રશંસા કરવાના છે જ્યારે ગોમાં રાની પ્રશંસા કરવાનો છે, કે જે બુદ્ધિચાતુર્યયુક્ત બે અમાત્યે પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય ધરાવે છે. નાટક સમકાલીન ઈતિહાસ પર પ્રકાશ પાડે છે. તે સમયની ચરવ્યવસ્થા કેવી હતી તેનું પણ સરસ માČદન મળી રહે છે. ઉત્તર મધ્યયુગીન સ`સ્કૃત સાહિત્યની રચના હોવા છતાં સવાદે ધારદાર અને શૈલી અલંકારયુક્ત છે. વસ્તુપાલ, તેજપાલ અને વીરધવલનું પાત્રાલેખને સુરેખ અને જીવ ંત છે. સમગ્ર નાટકમાં એક જ આ પાત્ર કે જે રાજાની રાણી છે તે પપ્પુ ઠેલા પાંચમાં 'કમાં કવિના દાવા મુજબ નવરસમાંથી શૃંગારરસનું નિરૂપણું કરવા માટે જ ઉમેરવામાં આવ્યું. ાય એમ લાગે છે. રાણીને નાટકની નાયિકા ગવામાં આવે તો નાટકો નાયક વીરધવલ ગણાય, જો કે જેના થકી જ નાટકનું ભરતવાકય ખેલાયું છે. પરંતુ સમગ્ર નાટકનું અવલોકન કરતાં એમ જાય છે કે વસ્તુપાલ મુખ્ય નાયક હોવા જોઈએ કેમ કે સમગ્ર રાજનૈતિક ઘટનાએ તેના વડે જ આર્વિભૂત થયેલી છે. પરંતુ મંડી વસ્તુપાલને રાજાના સલાહકાર, નિયામક તેમજ રાજનીતિના ચાણક્ય તરીકે દર્શાવવામાં આવ્યા હોય એમ લાગે છે.
For Private and Personal Use Only
આશરે થી સાતમી સદીમાં રચાયેલ વિશાખાદત નાટક ‘મુદ્રારાક્ષસ' પરથી પ્રેરણા લઇ લેખકે આ નાટક રચ્યું હોય એમ લાગે છે. નાટકના મંત્રી વસ્તુપાલની ભૂમિકા મુદ્રારાક્ષસના ચાયની યાદ પાવે છે. મુદ્રારાક્ષસમાં ચંદ્રગુપ્ત પ્રધાનપાત્ર હોવા છતાં રાજ્યના સમગ્ર કારભાર ચા પર રહેલા હોય છે. તેવી જ રીતે પ્રસ્તુત નાટકમાં પણ વીરધવલ રાજા હાથા નાં રાજ્યનો 'પૂ કર્યા ર્ડા વસ્તુપાલ ૪ છે. ગુપ્તચર વ્યવસ્થા પણ ચાણકયની કૂટનીતિની ૪ ઉપજ છે જેનું અહીં અનુકરણ કરવામાં આવ્યું છે. એકદરે સાત સદીના સમયગાળા બાદ તેરમી સદીમાં રચાયેલું મા નાટક તેની રાજનીતિના ડીડીવાળા ઘડા અને વ્યવસ્થાને ધ્યાનમાં લેતાં ઘણું જ નોંધપાત્ર છે.