Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રવિલાસ-એક સમીક્ષા
• આ નાટકને પ્રથમ અંક કરુણરસથી પૂર્ણ હોવા છતાં આ પ્રતિમા નાટક જેવી એકાગ્રતા ઊભી કરી શકતું નથી. રાજા દશરથ, કૌશલ્યા અને સુમતિ અમાત્યા આ નાટકમાં પ્રથમ અંક પૂરતાં જ આવે છે.
બીજા અંકમાં અરરકાંડમાંથી સીતાના અપહરણના પ્રસંગને વણી લીધું છે. અહીં પ્રહસ્ત, પ્રભજન અને રાષ્ટ્રના અન્ય સાથીઓને પ્રવેશ છે. અહી વાલ્મીકની સમકથાથી રામચંદ્રની રામકથા જદી પડે છે. અન્ય રામકથામાં પણ અહીં મળતે કથાંશ જોવા મળતો નથી. અહીં રામની સમક્ષ રાવણ પિતાની ઓળખ પાતાલ લંકાના રાજા ચંદદરના પુત્ર મારીચ તરીકે આપે છે. તેના પિતાને મારી રાવણે લંકા પડાવી લીધી છે. તેણે આમ કરી પોતાની બહેનના દીકરા અને તે આપી દીધી છે. આથી મારીચ રાવણના ભયથી દંડકારણ્યમાં આમ-તેમ ભટકી રહ્યો છે. મારીય રામને રાવણના ત્રાસ અને ભયમાંથી પોતાને અને તેની પત્નીને બચાવી લેવા વિનવે છે. તેને અન્ય રાક્ષસોથી પણ ભય હોવાનું તે જણાવે છે. લક્ષ્મણ મારીચની નફ કે તેને સહાય કરવા બાબતે અનિચ્છા ધરાવે છે.
રાવણને સીતાના સૌદર્ય માટે પ્રબળ દિક્ષા છે. તેના માટે સીતા એ પ્રથમ સંદર્ય અને કામદેવનું પ્રહરણ છે. રાવને સાથ નિતિય પુનઃ રાવણને પરાક્રમે વર્ણવવા માંડે છે, પણ રામને તે પ્રભાવિત કરી શકતા નથી. આ દરમ્યાન પાતાલ લંકાપતિ દ્વારા દડકારને ઘેરી લીધાના સમાચાર આવે છે. રાવણને સીતા કાલરાત્રી સમી લાગે છે.૮ કાલરાત્રી શબ્દ પણ રાવાના અંતનું સૂચન કરે છે. રાવણ અવલોકિની વિદ્યાથી સિંહગર્જના કરી સીતાને ભયભીત કરવા પ્રયત્ન કરે છે. ખર નપમાંથી રામને મારવા આજ્ઞા કરે છે. રામ તે સાંભળી તેને પીછો કરે છે. લક્રમણ રામની સાથે જાય છે. સીતાને સભાન અવસ્થાએ હરી જવી મુશ્કેલ જાય છે. રામને મરણતોલ બાણુને બહાર થયાનું સાંભળતાં જ સીતા બેભાન બને છે અને રાષ્ટ્ર તે તક ઝડપી લઈ સીતાનું અપહરણ કરે છે.
આમ સીતાહરણના પ્રસંગમાં કવિ રામચંદ્ર આમૂલ પરિવર્તન કર્યું છે. અવલો!કનીવિદ્યા જેવા અતપ્રાકત તત્ત્વને ઉપયોગ કર્યો છે. રામ-રાવણનાં પાત્રો પરંપરાગત છે. પ્રહસ્ત, પ્રભંજન વગેરે કાલ્પનિક પાત્ર છે. સ્ત્રીવેશમાં પ્રહસ્ત રમૂજ ઉત્પન્ન કરે છે. અહીં વીરરસ પ્રધાન છે. જ્યારે અદ્દભુત ભયાનક અને હાસ્ય ગણુ રસો છે.
ત્રીજા અંકમાં વિરહી રામનું વર્ણન મળે છે. રામનું નામાક્ષિ સ્પંદન અમંગલનાં એધાણુ આપે છે. રામ ગમે તે ભાવ ઘટનાને સામને કરવા તૈયાર છે. લક્ષ્મણ કીડામૃગ, લીલાબહ અને પંજ૨શક સીતાને વહાલાં હોવાથી તેનાથી વિખૂટાં પડયાં હોવાનું માને છે. સીતાવિહી રામ વિક્રમોર્વશીયના પુરુરવાની માફક વૃક્ષો અને પક્ષીઓને સીતાની ભાળ મેળવવા
७ रावण:-पाताललडापतेश्चन्द्रोदरस्य विराधनामा सून रहम् ।......राक्षसोपप्लव વિજ્ઞાય સમયોજિત સાદા માધાતુનુપાતોડમિ (રy વિ. સં. ૨)
૮ વૈદ નઃ Fથા fમ /નરાત્રિઃ fuથા વા (ર૬ વિ. ૨/૨૦)
For Private and Personal Use Only