Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિર્ભયભીમાયામઃ એક અધ્યયન
રૂપકનું કથાનક :
નાન્દીના અંતે સૂત્રધારના જણાવ્યા પ્રમાણે શ્રીરામય દ્રસૂરિરચિત નિર્ભયભીમવ્યાયોગ પ્રબન્ધની રજૂઆત થાય છે, ભીમની નેપથ્ય ઉકિત દ્વારા ખબર પડે છે કે ભીમ દ્રૌપદીને વનનું સો' બતાવે છે. ભીમ અને દ્રૌપદીના વેશ સાથે જ ભીમ દ્વારા ઉચ્ચારાયેલા ~
अन्यायैकजुषः शठव्रतपुषो येऽस्माकमत्र द्विष
स्ते नन्दन्ति मुदं वहन्ति महतीं गच्छन्ति च श्रध्यताम ।
उन्मीलत्केतकीनां नखदलितदलैः कर्णयोः कुण्डलश्रीगण्डाभोगस्थलस्य द्विरदमदजलै मण्डनाडम्बराणि ।
मार्णास्तन्तुजालैर्वलयविरचितिः किञ्चचञ्चत्फलार्थी बन्यो वेषस्तवैष ज्वलयति कुरुषु क्रोधवह्नि ममान्तः ॥ ४ ॥
—લાકમાં દ્રૌપદીની વનવાસી જેવી વેશભૂષા જોઇને ભીમસેનના મનમાં ક્રોધા ગ્ન પ્રજ્વલિત થાય છે. એના નિર્દેશ મળે છે, વળી~~~
ये तु न्यायपराः पराजंबंधरास्ते पश्यतामी वय
नीचैः कर्मकृतः पराभवभूतस्तप्ताश्च वर्तामहे ।। ५ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્લેાકમાં ભીમસેનના ક્રોધનું કારણ સ્પષ્ટ થાય છે કે અન્યાયી અને શઠ એવા કોરવા આનદથી ફરે છે, જ્યારે ન્યાયના રસ્તે ચાલનારા પાંડવાને પરેશાની અને પરાભવ ભોગવતા ગુપ્તવાસ કરવા પડે છે અને ગૌણુકર્મો કરવા પડે છે.
પાડવા અને દ્રૌપદીની સ્થિતિથી વ્યથિત ભીમસેનને સાંત્વન આપતા દ્રૌપદી જણાવે છે કે વીરપત્નીને તે સુવર્ણના અલંકારા કરતાં પ્રિયતમની શૂરવીરતા જ વધુ અલ'કૃત કરે છે.
ત્યારબાદ
अद्राक्षुर्ये नरेन्द्रा द्रुपदतनुभुवः केशपाशावकृष्टि
चक्रुर्वाकारयन् वा मनसि किमपरं येऽन्वमन्यन्त मोहात् । सर्वेषामेव तेषां समरमखभुवि क्रोधवह्नौ जुहोति द्वित्रैर्हुङ्कारमात्रैरभिजनसमिधो मध्यमः पाण्डवेयः ।। ७ ।।
શ્લેાકમાં પણ ભીમસેનના કૌરવા પ્રત્યે, ક્રોધ વ્યક્ત થાય છે. દ્રૌપદીને કરવાને હરાવવાનું દુષ્કર લાગે છે. પરંતુ ભીમ એવા સંૐહથી પર રહી વનશ્રી નિહાળવાનું કહે છે
एते निरझात्कृतैस्तु मिलित प्रस्थोदराः क्ष्माभृतः किञ्चैते फलपुष्पपल्लवभरैव्यं स्तातपाः पादपाः । चक्रोऽप्येष वधूमुखार्धदलितैर्वृत्ति विघसे विशैः कान्ता मन्द्रस्तस्तथैव परितः पारावतो नृत्यति ॥ ९ ॥
For Private and Personal Use Only
૫