Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચન્દ્રલેખાવિજયપ્રકરણ
www.kobatirth.org
વિજય પંડ્યા*
શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે મુનિશ્રી પુણ્યવિજયજીના હસ્તપ્રતાના સ`ગ્રહમાંથી એક હસ્તપ્રતના આધારે ચન્દ્રલેખાવિજયપ્રકરણ સંપાદિત કરીને પ્રકાશિત કર્યું છે. ડાઁ. ન્યૂહલરે પોતાના હસ્તપ્રત સંગ્રહમાં આ નાટકના ઉલ્લેખ કર્યા અને કૃષ્ણામાચારીઅરે પોતાના History of Classical Sanskrit Literatureમાં પશુ આ નાટકના ઉલ્લેખ કર્યા છે. જૈનમુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે સૌ પ્રથમવાર આ નાટકને સ’પાદિત કરી પ્રકાશિત કર્યું.
બારમી સદીમાં હેમયન્દ્રાચાર્યે ગુજરાતની બહુવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતા. આમ કરવામાં આચાયે પેાતાના એકનિષ્ઠ તેજસ્વી શિષ્યાની સહાય લીધી હતી. આ શિષ્યોમાંના જ એક દેવચન્દ્રગણિ તે ચન્દ્રલેખાના કર્તા.
નાટકનું કથાવસ્તુ જટિલ છે અને તેમાં અતિપ્રાકૃત તત્ત્વોને પ્રભાવ વધારે જણાય છે. એમાં લેખકના પોતાના કાળની માન્યતાઓનું કદાચ પ્રતિબિંબ પડતું જોઇ શકાય.
આ જન્મમાં વજયને દેવીપ્રભા અને વિજયને તેને માટે ઉત્કંઠા જાગે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાવસ્તુ સક્ષિપ્તમાં આ પ્રમાણે છે : વિજય—એ નામના ત્રીજા અંકમાં વિજયેન્દ્ર તરીકે પણ ઉલ્લેખ છે- આ પ્રકરણના નાયક છે. એ ધાર્મિક પુણ્ય કમાયા હતા પણ પૂર્વજન્મમાં આ પુણ્યનું ફળ તે ભોગવી ન શક્યા, તેથી આ જન્મમાં તેને અ દૈવીકુળની પ્રિયતમા ચન્દ્રલેખા પ્રાપ્ત થઈ છે. વિદ્યાધરાના રાજવી વિક્રમસેન આગળ નૃત્ય કરતાં તેનાથી ભૂલ થઈ જતાં તેની દૈવી શક્તિઓના લેપ થઇ ગયા અને શત્રુ અહિતાત્માને કારણે હંસી બની જઈને તે કામરસ નામના સીવરમાં અત્યારે રહે છે. આ જન્મમાં વિજયે પેાતાની હંસીમાં પરિવર્તન પામેલી પ્રિયતમાને મળવાનું છે. આજ્ઞાસિદ્ધ જ્ઞાનબેધ, મતિમસૃણુ અને દેવી અજિતબલા પણુ વિજયને તેના આ, પ્રિયતમાને પ્રાપ્ત કરવાના કાર્યમાં સહાયભૂત થાય છે. વિજય હસીને જુએ છે, એને પૂજન્મની સ્મૃતિ જાગૃત થાય છે. આહિતાત્મા ફરી વિઘ્નરૂપ બનવા જાય છે. પણ વિજય તેને પરાસ્ત કરી પોતાની પ્રેયસીને મૂળ માનવીય સ્વરૂપમાં પ્રાપ્ત કરે છે. પ્રેમીએનું પુનમ લન થાય છે. ( અંક ૧)
*
સ્વા ૧૩
‘સ્વાધ્યાય ', પુ. ૩૪, અંક ૧-૪, દીપેાત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અક, નવેમ્બર ૧૯૯૬-ઔગસ્ટ ૧૯૯૭, પૃ. ૮૯-૯૨.
સરકૃત વિભાગ, ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૩૮૦૦૦૯,
નામની એક માનવપત્ની છે. તે અત્યારે પિતૃગૃહે છે વિજય તેને મળવા દેવીપ્રભાને પિયર છૂપી રીતે જાય છે.
For Private and Personal Use Only