Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
८२
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીના પાક
મલ્લિકામકરન્દ્રમના સક્ષિપ્ત સાર
પ્રકરણની શરૂખાન નાટયાત્મક રીતે થાય છે. ખૂબ જ ગાઢ પ્રકારમાં એક સા કામદેવના મદિરમાં તેના સેવક અને દાસી સાથે આવે છે. સેવક અને દાસી કઈક કામના બહાને દૂર જાય છે. ત્યાં સ્ત્રી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવાના પ્રયત્ન કરે છે તે નાયિકા મલ્લિકા નામની રાજકુંવરી ઢાય છે. તરત જ મકરંદ જે નાયક છે તે ત્યાં આવી ચઢે છે અને તમે ચાલે છે. વાર્તાલાપ દરમ્યાન બંને જણું એકબીજાના પ્રેમમાં પડે છે. મકરંદ તેના દુઃખ વિશે પૃચ્છા કરે છે પરંતુ મલ્લિકા પેાતાની કથની કહી શકતી નથી. તે પેતાના પ્રેમની નિશાનીરૂપે મકરદને પોતાના કાનના કુંડલ આપે છે.
બીન આ કમાં મકરને જુગારીયા વડે ઘેરાયેલો બનાવે છે. જુગારીઓ મકરને પકડીને ન્યાય મેળવવા માટે વેપારી બ્રહ્મદત્ત પાસે લાવે છે. ખાનદત્ત મસ્તિકાના પાલક પિતા દ્વાય છે. તેની ખરી માતા ચિત્રલેખા જે ચૈનનેય રાજાની રાણી હોય છે. મકરંદનું દેવું ચૂકવીને બ્રહ્મદત્ત તેને જુગારીઓથી છોડાવે છે. મલ્લિકાનું રક્ષણું કરવા મરદની નિમણૂક કરે મકર“દના પૂછવાથી બ્રહ્મદત્ત મલ્લિકાની કથની સંભળાવે છે, “ સેાળ વર્ષ પહેલા તે જંગલમાંથી પસાર થતો હતો ત્યારે તેણે મલ્લિકાક્ષની નીચે નવજાત બાળકને એઈ. તેની આંગળીમાં વનનેય નામાંકિત વીંટી હતી અને માથા પર ભૂજ પત્ર બાંધેલું હતું. તેના પર લખ્યું હતું કે, સોળ વર્ષ પછી ચૈત્ર વદ ૧૪ને દિવસે હું તેના પતિ અને રક્ષકને મારીને તેનું અપહરણ કરીશ. " મકરંદ તેનું રક્ષણુ કરવાનું વચન આપે છે. પર ંતુ બીજા અંકના અંતમાં જેવા મળે છે તેમ તેનુ કોઈ અદશ્ય શક્તિ વડે પહેર થઈ જાય છે.
ત્રીજા અંકનુ સ્થાન બદલાય છે. વિદ્યાધરરાજ્ય કે જ્યાં મલ્લિકાને લઈ જવામાં આવી હતી ત્યાં ચિત્રાંગદ નામનો રાજકુવર ાય છે।ચત્રલેખા જે મલ્લિકાની ખરી માતા હોય છે તે મલ્લિકાના લગ્ન ચિત્રાંગદ સાથે કરાવવા ઈચ્છે છે. પરંતુ મલ્લિકા તે માટે તૈયાર થતી નથી. તેથી બીજી કોઈ વ્યક્તિ મલ્લિકાનું અપહરણુ કરી ન જાય તે માટે ચિત્રલેખા મલ્લિકાને પુરુષસ્વરૂપમાં રૂપાંતર કરી દે છે. તે નાપસકુમાર તરીકે ઓળખાય છે. બીજી તરફ કાઈ અનણી શક્તિ મદને ચિકીને એ જ રાજ્યમાં લાવી ફેંકે છે. તે વખતે તાપસકુમાર અને મકરની મુલાકાત થાય છે અને એકબીનને પોતપોતાના પૂવૃત્તાંત કહી સભળાવે છે અને આળખી જાય છે તાપસકુમાર મકરને બચાવવા માટે તેને નજીકમાં આવેલા સહાયતન મંદિરમાં રયા માટે માકલે છે.
For Private and Personal Use Only
ચોથા અંકમાં મરદને સિદ્ધાવાન મદિરમાં બેઠેલા બતાવે છે. તે એક પછી એક નના વિચિત્ર બનાવાની સમીક્ષા કરે છે. તેને ખાતરી થઈ જાય છે કે ચિત્રલેખાએ જ મલ્લિકાનું અપહરષ્ણુ કરાવ્યું છે. તે માદર પાસે આવેલા ઉદ્યાનમાં કરવા જાય છે. ત્યાં એક મઢેલ દેખાતાં માર તેમાં પ્રવેશ કરે છે. ત્યાં એક પોપટ પીંજરામાં હતા. તે મનુષ્યવાણીમાં ખેલતા હતા. મકરંદ પોપટ સાથે વાર્તાલાપ કરે છે. તેને જાણવા મળે છે કે આ પોપટ તે બેશ્રવણ નામને સાગરખેડુ હતા. બબલ શહેરમાં રહેતા હતા. અબખત તે તેની પત્ની મનારમા સાથે જ‘ગલમાંથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં તેને એક આધેડવયની આ મળી. તેણે પોતાના મહેલમાં બનેને મહેમાનની જેમ