Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
રઘુવિલાસ-એક સમીક્ષા
ડી, જી. વેદિયા +
સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં થઈ ગયેલાં રામચંદ્ર (શક સં. ૧૧૮૬૧૨૩૦) કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યસૂરિના પટ્ટશિષ્ય હતાં. તેમણે અનેક નાટયકૃતિઓ રચી છે. એમની કવિત્વશત જોઈને મહારાજા સિદ્ધરાજે એમને “વિટામ7” બિરુદ આપ્યું હતું. તેઓ શીદ્યકવિ પણ હતા. સિદ્ધરાજ જય સહ સાથેનું કોવિનેદના એમના કેટલાક પ્રસંગે ચિરસ્મરણીય બન્યા છે. સમસ્યાપૂર્તિ ઉપર પણ્ તેમનું સારું પ્રભુત્વ હતું. પર્યાવજયજી તેમને પ્રબન્ધશતકર્તા તરીકે ઓળખાવે છે. એટલે એક કૃતિઓની એમણે રચના કરી હોવી જોઈ એ. પુર્યાવજયજીના મતે “ પ્રબન્ધશતક' નામની એક કૃતિની રામચંદ્ર રચના કરી છે પરંતુ તે ઉપલબ્ધ નથી. રામય ગુણચંદ્રના સહગમાં રચેલે મંથ “નાટય ' નાટયશાસ્ત્રમાં અનેરી ભાત પાડે છે. તેમણે નાટય પરંપરાને લગતો ટુચ્ચાનંવાર નામના ગ્રન્થ પણ રચ્યા છે.
કવિ પોતાના વિદ્યાગૌચર' તરીકે વ્યાકરણ, ન્યાય અને કાવ્યમાં નિપુણ ગણાવે છે. રાધવાન્યુદય, યાદવાળ્યુદય, નવવિલાસ અને રઘુવિલાસ એ રામચંદ્રની ચાર નાટયકૃતિઓ છે. રવિલાસદ્ધાર નામ રઘુવિલાસ નાટકને સાર હોવાનું સૂચવે છે. સંભવતઃ તે રÚવલાસની રંગાવૃત્તિ હશે અથવા રઘુવિલાસની મુખ્ય ઘટનાઓ સાંકળી લેવાને ઉપક્રમ હશે.
“સ્વાદયાય', પુ ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ગસ્ટ ૧૯૯૭, પૃ. ૫-૮૦.
* સંપાદક : આચાર્ય જેનવિજયમુનિ અને પ્રે. જયન્તક્રિષ્ન દવે, સિંધી જેન સિરીઝ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ.
+ સંસ્કૃત અને ભારતીય વિદ્યાભવન, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
૨ થે ઘીમે દિવસા જુદતર: ! માત્ર કાવ! શ્રીમિત્ત • • • • વૃદ્ધ दिनम् ॥ चमत्कृतेन सिद्धराजेनोक्तम् सद्यो नगरं वर्णय पत्तनाभिधानम् । एतस्यास्य ... ... निजां સંસ્કૃવત્ | તુટેન સર્વસમક્ષ વિદારમત રૂતિ વિહ રંa[ (નવસારે ૬. ૨૭-૨૮).
२ प्रबन्धशतकर्तुमहाकवे रामचन्द्रस्य-'निर्भयभीमव्यायोग'-प्रस्तावनायांम् । ३ पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन
विद्वन्मन:सदसि नृत्यति यस्य कीतिः । विद्यात्रयीचणितचुम्बितकाव्यतन्द्र
कस्तं न वेद सुकृती किल रामचन्द्रम् ।। (रघविलासस्य प्रस्तावनायाम)
For Private and Personal Use Only