Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકાની પરંપરા અને ગુજરાતના ગમા
મુસ્લિમ આક્રમણાની સાથે અને હિન્દુધર્માંના પુનરુત્થાનામાં પણ ધાર્મિક વલણા વધુ અસરકારક રીતે બહાર આવ્યાં, પરિણામે એની સાથે સંકલિત રાસગરબા લેકકલાના સંદર્ભે વધુ પ્રચ લત બન્યા. મધરગેાડેસ '-શક્તિપૂજા-માતાજીની આરાધના સ્વરૂપે ગરબા પણ વધુ પ્રચલિત થયા. સંસ્કૃતના પ્રેફેસર અરુણાય જાની અને બીજા ધણાતે મને ગર્ભદીપ :–ગરભા– ગો શબ્દની ઉત્પ{ત્ત અને કન્સેપ્ટ વિચારને વિકાસ થયે. માતાજીની આરાધના માટે આખી સૃષ્ટિના પ્રતીકરૂપે કાંવાળે ધડે અને એમાં મૂકાતા દીવા · મેનીફેસ્ટેશન્સ એફ ધી પાવર એફ ધી યૂનિવર્સ, ટીલીટી, પ્રોડકટીવીટી, ક્રીએટીવીટી એન્ડ યુનિવર્સલીટી 'ના વિચાર સમેા ગણવામાં આવ્યે. એ ધડાને પણ ‘ ગરા કોરાવ્યો ' કહે છે. એની આસપાસ વર્તુળાકાર નૃત્યને પણ ગરબે કહે છે અને એ માતાજીની આરાધનામાં ગવાતાં ગીતેાને પણ ગમે કહેવામાં આવ્યા.
43
કાળક્રમે એના ષયવસ્તુમાં ગરબાના સાહિત્યમાં માત્ર માતાજીની ભક્તિની સાથે સામાજિક રિવાન્ત, લાકજીવનની દિનપ્રતિદિનની પ્રવૃત્તિ વગેરે વિષયો પણ વાવા લાગ્યા. લગભગ મધ્યયુગના એટલે કે મુસ્લિમ આક્રમણુ પછીના સમયથી આજ સુધી શક્તિપૂજ અને વૈષ્ણવપથી સાહિત્ય વધુ પ્રમાણમાં વિકસ્યું.
રહ્યો.
ગરબે મહદઅંશે શ ક્તપૂજા સાથે અને રાસ મહદઅંશે વૈષ્ણવમાગી` સાથે સકળાયેલા ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, કેશવદાસ કાયસ્થ, કવિ ભીમ, પ્રે′ાનંદ ભટ્ટ વગેરે વિદ્વાનોએ ઘણું પ્રદાન કર્યું. લગભગ વિક્રમ સંવત ૧૯૦૦માં થયેલ ભાણુદાસ, વલ્લભ મેવાડા વગેરેનું સાહિત્યિક યોગદાન ખૂબ જ પ્રશંસનીય છે. ત્યારબાદ ગરખીશ્વર દયારામ, નર્મદ અને પછી ડાહ્યાભાઇ ધેાળસાજી, વાઘજીભાઈ એઝા, ફૂલચંદભાઇ, દલપત મ, નરિસહરાવ, કે. એમ. શેઠ, સ્નેહરશ્મિ, ચંદ્રશેખર પંડ્યા, રામમાહનરાય, શ્રીધરાણી, જ્યેાટ્નામેન શુક્લ, ઈન્દુમતી મહેતા, રામપ્રસાદ શુક્લ વગેરે અને જેમ ગરબીશ્વર દયારામ તેમ રાસેશ્વર નાનાલાલ અને ત્યારબાદ ઝવેરચંદ મેધાણી, રાયચુરા, એટાદકર, સુન્દરમ્, ઉમાશંકર વગેરેએ રાસગરબાના સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મધ્યયુગથી જૈન સાહિત્યમાં રાસના ઉલ્લેખ જેવા મળે છે. જેવા કે શાલિભદ્રસુરીમુનિની રચના ‘ભરતેશ્વરબાહુબલિરાસ ' વિજયસેનસુરીજીને રેવન્તગિરિ રાસુ ’, ‘ સપ્તક્ષેત્રોરાસુ ', સેામમૂર્તિના વિવાહલ૩માં રાસ, પેથડરાસ વગેરેના રાસસાહિત્ય મળે
આવાં સમૃદ્ધ સાહિત્યની સાથે સાથે ગુઢ્ઢાએમાં, સ્વામિનારાયણના મદિરામાં વલ્લભ સંપ્રદાયના મંદિરામાં, વૈષ્ણવમાગી તથા પુષ્ટિમાગી` દિશમાં તથા જૈનમ દિશમાં સૌરાષ્ટ્રના લાઠીના દરબારગઢ વગેરે એવાં અનેક સ્થળોએ રાસ, રાસલીલા રાસમ`ડળાના શિલ્પા અને ચિત્રો કડારાયેલાં છે. આ બધુંય લગભગ ઇ. સ. પૂર્વે પાંચમી સદીથી ૧૯મી સદીના પુરાવા
છે.
For Private and Personal Use Only
પુરાતત્ત્વવિદ્ પ્રે. આર. એન. મહેતાના જણુાવ્યા અનુસાર ગરબાના પ્રતીકા સમા, નવરાત્રી નવગ્રહના પ્રતીકો સમા અનેક શિલ્પો માતાજીના મદિરામાં-શક્તિપીઠામાં દેખા દે છે. પ્રેા. વસંત પારેખના મત મુજબ પાવાગઢ પરના મહાકાલી-કાલિકા માતાજીના મદિરમાં–શક્તિપીઠમાં સામાન્ય રીતે માતાજીની મૂર્તિની જગ્યાએ ગૈાખ રખાય છે. જે ગર્ભ ના પ્રતીક સમેા છે.