Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. ન
ભલે
એકાનમાથે વાત કરવાની તક આપવાનું બીજાને કહે છે. એકાએક વિદૂષક જાહેર કરે છે કે રાણી તેઓની સમીપ આવી રહી છે, તે સાંભળીને નાયિકાની સખી ગભરાટમાં પાછી વળે છે. નાયિકા ભયમાં ઊભી થઇ જાય છે. નાટકીય દૃષ્ટિકોણથી પરિસ્થિતિ ધણી રસપ્રદ છે. નાયિકા વગત કહે છે- વાદળાના અભાવમાં આ વાપાત થયો છે”. ૨૧
ત્રીજા અંકના પ્રવેશકમાં બે દાસીઆ સંવાદમાં ગૂંથાયેલી જોવા મળે છે. રાણીની આજ્ઞાનુસાર બકુલાવલિકા નામે એક કસુરીની ભૂમિકા ભજવવાની હતી અને બીજી મન્દાદરી તેણીની સખીની ભૂમિકા ભજવવાની હતી અને આમ તે એ રાજાને છેતરવાની અપેક્ષા રાખતી હતી.
પછીથી રાજ લેક ૩ થી ૬માં નાવિકાના આનન્દદાયક સૌંદર્યનું વર્ણન કરે છે. દરમ્યાન કર્ણસુંદરી અને બકુલાવલના વેશમાં અનુક્રમે રાણી અને હારલતા તે જગામાં દાખલ થાય છે. રાણી કાંઈક ૨૨ સંતાઈને સાંભળવાનું સૂચન કરે છે. આમ પરિસ્થિતિ નાટયાત્મક બને છે. પિતાની પ્રિયતમાને ત્યાં જઈને રાજ આશ્ચર્ય વ્યક્ત કરે છે. નાયિકાના મુખના સૌંદર્યને તે લેક ૨૬માં પરોક્ષ રીતે વર્ણવે છે. આ લેક એક અત્યંત સુંદર મૌલિક શબ્દચિત્ર ધરાવે છે. ત્યાર પછી રાજ ચારે બાજએ જોઈને સ્વગત કહે છે. “ ઓહ ! અમાપ સોંદર્ય ! ' પછીના ૩૦મા લેકમાં વિશધારી નાયિકાના અવયવોના સૌંદર્યનું આકર્ષક વન પ્રાપ્ત૨૪ થાય છે. અલંકારશાસ્ત્રના દૃષ્ટિકોણથી ભૂલથી માની લીધેલી નાયિકાના શારીરિક આકર્ષણનું વર્ણન ઉત્કૃષ્ટ છે. જ્યારે રાજા વિશધારી રાણીને ખોટી રીતે તેની પ્રેયસી કર્ણ સુન્દરી માની લઈને તેને ભેટે છે ત્યારે પરિસ્થિતિ નાટકીય રીતે ધણી રસપ્રદ બની જાય છે. તે ક્ષણે રાણી પિતાની જાતને પ્રગટ કરે છે અને ઉચારે છે “ સ્વામી ભલે પધારે ', { આમ તેણી રાજને ઠપકારે છે ). આ પરથતિ ધણી નાટયાત્મક છે. રાજા ગૂંચવાડામાં શ્લોકો ૩૧ અને ૩૨ ગાય છે (અને રાણીને પગે પડવાની ઈચ્છા રાખે છે.) પણ રાણી ઠપકારે છે અને હારલતા સાથે બહાર નીકળી જાય છે.
૨૦ સરખાવો વીવતાજેતયોfમોષ્ઠો ( fત શન: fifafa ) ૨૧ સરખાવો અને ઢું વસ્ત્રપતને પ્રેક્ષિતમૂ | ૨૨ સરખા જ હૃારતે, આવા મિલ રાવથૌ ઉતષ્ઠાવ: | ૨૩ સરખા નાનામિ વિદfસમમmત guોનિ
लावण्यसारमभिलिख्य मगाङ्कबिम्बम । तेनात्र काकपदकं हरिणच्छलेन
दत्त्वा लिलेख मुखमायतलोचनं ते ॥ ३.२६ २४ समाव। जयति धनरधिज्यं भ्रूविलास: स्मरस्य
स्पृशति किमपि जैत्रं तैक्ष्ण्यमक्ष्णोः प्रचारः । अपि च चिबकचुम्बी श्यामलाङग्यास्तनोति
તરવાનશનિવેશ: વેકાનથીઃ ૧૬ વન છે રૂ. ૩૦
For Private and Personal Use Only