Book Title: Swadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘નાદપણ ’માં ઉપરૂપક વિધાત
(૪) પ્રસ્થાન
‘ સાહિત્યદર્પણું ’ અનુસાર પ્રસ્થાનમાં નાયક તરીકે દાસ, વિટ, ગેટ વગેરે કોઈ સેવક હોય છે અને ઉપનાયક તેનાં કરતાં પણ ઊતરતી કક્ષાના ડાય છે. નાયિકા દાસી હાય છે, તેમાં કૈશિકી તથા ભારતી વૃત્તિ પ્રયેાજાય છૅ, મદિરાપાનના સયેગથી ઈષ્ટ અની સદ્ધ થાય છે. તેમાં બે અા હાય છૅ અને લય, તાલ વડે પરિપૂર્ણ સંગીતાત્મક વિલાસનું તેમાં બાહુલ્ય હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્યદર્પણકારે ‘ પ્રસ્થાન 'નું લક્ષણ નાયક-નાયિકા, વૃત્તિ, અંકસંખ્યા વગેરે પાઠ્યગત તત્ત્વાના આધારે નિરૂપ્યું વાં છતાં તે સય, તાલથી યુક્ત એવી આંગિક ચેષ્ટાઓ તથા ગીત-સ ́ગીતધા સભર હોવાનું પણું નાંધ્યું છે.
.
38
નાટયદર્પણું ' અનુસાર તેમાં પ્રથમ અનુરાગ, માન, પ્રવાસ, શ્રુંગારરસથી યુક્ત વૉ તથા વસંતઋતુનું વર્ષોંન ડાય છે. તે ઉત્કંઠાપ્રદેશÖક સામગ્રી વડે પરિપૂર્ણ હાય છે. અંતમાં વીરરસનું આલેખન યું હોય છે. તે ચારે અપસારથી યુક્ત હોય છે. · અપસાર ' ગેસગીત અને નૃત્યની પવિક સંજ્ઞા છે. નાટચક્ર ણકાર તેની વ્યાખ્યા નૃત્યદ્યુિમ્નાનિ ૬૩ામ્યવસાર: અર્થાત્ ‘ નૃત્ય દ્વારા વિભાજિત ખંડ એટલે અપસાર ' એમ આપે છે.
નાટચદપ ણકારે ‘પ્રસ્થાન 'નું આપેલું ઉપર્યુક્ત લક્ષણૢ ભેજના ‘ શુંગારપ્રકાશ ’તે શબ્દશઃ અનુસરે છે. ‘ અભિનવભારતી 'માં ‘પ્રસ્થાન'નું ભિન્ન લક્ષગુ જોવા મળે છે તદ્અનુસાર તેમાં તાંડવ અને લાસ્ય બંને શૈલીએ પ્રયોજાય છે તેમ છતાં ‘લાસ્ય ’નું બાહુલ્ય હૅાય છે. વળી તેમાં હાથી વગેરે પ્રાણીઓની ચેષ્ટાએનું અનુકરણ પણ થતું હૈાય છે. ‘વર્નીંગ’ ( સંગીતકલાના પારિભાષિક શબ્દ ) એ પ્રસ્થાનની આગવી વિશેષતા છે.
અભિનવભારતી, સુગારપ્રકાશ અને નાટચદગુમાં નિરૂપવામાં આવેલાં પ્રસ્થાન'નાં લક્ષણા ઉપરૂપકમાં રહેલી નૃત્ય, સંગીતની પ્રધાનતા અને પાઠયની અલ્પતાને ઈંગિત કરે છે અને એ રીતે ‘ સાહિત્યદર્પણૢ 'માં નિરૂપવામાં આવેલા પાથપ્રધાનતા સૂચવતા લક્ષણથી તે ભિન્ન તરી આવે છે. • લય તાલ વડે પરિપૂર્ણ સંગીતાત્મ વિલાસ ' આ લક્ષણને નૃત્ય અને સ’ગીતની પારિભાષિક સંજ્ઞામા અપસાર અને વર્ષાંગ' વડે વધુ સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે, (૫) ગાષ્મી
‘ સાહિત્યદર્પણું ' અનુસાર તેમાં નવ કે દસ સાધારણ કોટિના પુરુષો તથા પાંચ કે છ સ્ત્રીઓનું ચરિત વર્ણવવામાં આવે છે. આથી તેમાં ઉદ્દાત્ત વચના પ્રયાજાતાં નથી. તેમાં કૈ{શકી કૃત્તિની પ્રધાનતા હોય છે. શૃંગારરસનાં ત્રણ સ્વરૂપોમાંથી કામશૃંગારની પ્રચુરતા હોય છે. તેમાં ગર્ભ અને વિમ સિવાયની સન્ધિએ હેય અંક એક જ હાય છે. તેનું ઉદાહરણ - રૈવતમદનિકા
For Private and Personal Use Only
સાહિત્યદપ ણુકારના ઉદ્દેશ્ય ઉપરૂપક 'તે ‘ રૂપક'ની નજીક લઈ જવાને હૈાઇ પાત્ર, કથાનક, સન્ધિ, રસ, વૃત્તિ, અક્ વગેરે રૂપકગત તત્ત્વના આધારે ગાંધી'નું લક્ષણ્ નિરૂપ્યું છે.
સ્મા પ