Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् मध्ये एकादशविधाः 'च' च 'ओरसा' औरसाः-स्वात्मजाः पुत्राः 'ते' एते पूर्व परिगणिताः, तथाऽन्येऽपि श्वशुरमित्रादयः 'नालं' नालं-न पर्याप्ता:-नैव नातुं समर्थाः । यदिह भवेऽपि रागाद्यवस्थायाम् एते नालं त्राणाय भवन्ति तदा परलोके तु कदाऽपि ते न स्युः । ___ कालसौकरिकस्य पुत्रः अभय कुमारस्य मित्रमासीत् , स च अभयकुमारस्य सदुपदेशात् प्राणातिपातादिभ्यो निवृत्तो जाता, ततस्तस्य तादृशं चेष्टितं दृष्ट्वा बन्धुबान्धवाः हिंसाकमकरणाय प्रेरितवन्तः । परन्तु प्राणातिपातादिकं घोरमनर्थहेतुकं ज्ञात्वा वन्धुबान्धवादिवचनं न स्वीकृतवान् किन्तु स्वकीयपादयो कुठारेण क्षतं कृत्वा वान्धवान् बोधयितुं तान् प्रति उक्तवान्-भोः मोः मम पीडामपहरत, तदा ते एवं कथितवन्तः, अहो मूह ! स्वकृतं कर्म स्वयमेव श्रृंव न वयं तव दुःखमपहत्तु समर्थाः। होते । जय इसी लोक में रोग आदि, उत्पन्न होने की अवस्था में वे तेरी रक्षा नहीं कर सके तो परलोक में किस प्रकार त्राण कर सकते हैं ?
काल शौकरिक का पुत्र अभयकुमार का मित्र था। अभय कुमार के सदपदेश से वह हिंसा आदि से निवृत्त हो गया। उसकी इस प्रकार की चेष्टा देखकर बन्धु घान्धवों ने उसे हिंसा करने की प्रेरणा की। परन्तु हिंसा आदि पापों को घोर अनर्थ का कारण जान कर उसने अपने पांवों में कुल्हाडे से घाव करके उनसे कहा-अरे, मुझे पीड़ा हो रही है ! मेरी पीड़ा दूर कर दो। तब उसके बन्धुजन घोले-अरे मूह ! तेरी पीड़ा हम कैसे दूर कर सकते हैं। अपने किये कर्म का फल त
પણ સમર્થ થતા નથી. જ્યારે આ લેકમાંજ રોગ ઉત્પન્ન થાય ત્યારે તેઓ તારી રક્ષા કરી શકતા નથી. તે પછી પરકમાં કેવી રીતે તે રક્ષણ કરી શકે ?
કાલશૌકરિકને પુત્ર અભયકુમારને એક મિત્ર હતા અભયકુમારના સદુપદેશથી તેણે હિંસા કરવાનું વે કર્યું. આવા પ્રકારની તેની ચેષ્ટા જોઈને તેના બંધુ વર્ગ વિગેરેએ તેને હિંસા કરવા પ્રેરણા કરી, પરંતુ હિંસા વિગેરે પાપને ઘેર અનર્થનું કારણ સમજીને તેણે પિતાના પગમાં કુહાડીથી ઘા કરીને તેઓને કહ્યું કે-અરે મને તે પીડા થાય છે, મારી પીડા મટાડે, આ પ્રમાણે સાંભળીને તેના બધુ સમૂહે કહ્યું કે-અરે મૂર્ખ તારી પીડા અમે શી રીતે મટાડી શકીએ ? તે કરેલા કર્મોનું ફળ તૂ પિતે જ