Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
થી સિદ્ધચકા
અનુક્રમણિકા -
1 t 1
૩૭૮ ૩૭૯ ૩૮૧ ૩૮૨
1 1 1 1
૩૮૪ ૩૮૪ ૩૮૫
૩૮૬
૩૮૬
ન વિષયો જ ઈચ્છવા યોગ્ય હોય તો તો તિર્યચનો અવતાર જ ઈષ્ટ હોય. ન ધર્મ મનુષ્યભવમાં જ સધાય છે. તે માટે જ તેને વખાણ્યો છે.
ધર્મનો સંબંધ વિવેક સાથે છે. પરલોક ન હોય તો યે આસ્તિકને વાંધો નથી પણ નીકળ્યો તો નાસ્તિકની વલે શી ? અનાદિની રખડપટ્ટી દૂર કેમ થાય ? અંકુરા વગર બીજ નથી, બીજ વગર અંકુરો નથી. ઈશ્વર દયાળુ કે જુલમગાર ? અસલ વસ્તુના જિજ્ઞાસુ કે ખપીએ નકલોથી ગભરાવવું ન જોઈએ. પણ સત્યને શોધવું જોઈએ. વિનાશી દેહ માટે સતત વ્યવસાય પણ અવિનાશી આત્મા માટે ક્યારેય વિચાર્યું ? સત્યની ઈચ્છા હોય તો શોધવું તો જોઈશે.
નિર્દયકૃત્યોનો આરોપ ઈશ્વર ઉપર શા માટે ? - દષ્ટિ ક્યાં રોકાઈ ? જગતને આદિ કહેવામાં કે અનાદિ કહેવામાં ?
દીક્ષાનું નાટક ભજવવા તૈયાર થયેલા તઈતંબોલીનાં નાકનું લીલામ થવું જોઈએ?
મોક્ષની મશ્કરી ? - દીક્ષા મોક્ષપ્રદાયિની છે અને મોક્ષ માટે જ છે. – નાટક..! અને તે પણ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મનું ? ૫૦ તીર્થયાત્રા - સંઘયાત્રા. 'ન જ્ઞાનનાં ફલ તરીકે શું ? ન મોક્ષપ્રાપ્તિ માટે વ્યાજબી કારણો ક્યાં ?
ધાતિકર્મનાં ક્ષય માટે શું કરાય ? - સમ્યગદર્શન અને સમ્યકચારિત્ર કરતાં સમ્યગજ્ઞાન નામનું જુદુ ક્ષેત્ર કેમ ?
જ્ઞાનક્ષેત્રની આરાધનામાં આધારભૂત કોણ ?
આચાર અને આરાધનાનાં વિષયમાં પાંચ જ્ઞાન પૈકી કયું જ્ઞાન ? ન જ્ઞાનક્ષેત્રની આરાધના સંજ્ઞાક્ષરની સ્થાપનારૂપી પુસ્તકો દ્વારા એ જ.
t ft 1 1
૩૮૭ . ૩૮૮
૩૮૮
૩૯૦ ૩૯૦
૩૯૧
1 1 1 9 1
૩૯૨
૩૯૪ ૩૯૪
૩૯૭ ૩૯૮ ૩૯૯
૩૯૯
૪00