________________
શ્રતઉપાસના
ભૂમિકા નાની ઉમર. જ્યારે આપણું આવડી મોટી વસ્તિ અને ઢેઢકના સામાં રહેવું. એ શી રીતે જળવાશે ? પણ જયાં મંગળાચરણ કરીને મંગળ પ્રવચન શરૂ કર્યું ત્યાં સૌને આનંદ થઈ ગયા. જગતના પદાર્થોની ખતવણી રૂપ શ્રીસ્થાનાંગ નામના ત્રીજા અંગનું ચોમાસામાં પ્રવચન કરવાનું રાખ્યું. એવી રીતે ક્ષયપશમ એટલે વધાર્યો હતો કે હસ્ત લેખીત પ્રતે વાંચવી કે કઠીણ ગ્રંથ બેસાડવો તે તેમને મન રમત હતી. આ તે ૧૯૫૦ ની સાલને પ્રસંગ છે.
સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા સ્વ. પં. શ્રીમણિવિજયજી મહારાજ અને આ મૃતઉપાસક આગમ દ્વારક. આ ત્રણને એ શુભમેળ બન્યો હતો કે તેમના ત્રણની ત્રિપુટી કહેવાવા લાગી હતી.
તેઓ કઈ અવસરે છાણીમાં પધાર્યા. ત્યારે વડોદરા સરકારના હાથીભાઈ નામના શાસ્ત્રીજી રાજમાંથી છુટા થયા. આથી વિચાર થાય કે આ હાથી કોણ બાંધશે, પણ છાના સંઘે તેમને રાખ્યા અને ત્રિપુટીએ એ પંડિતજીના જ્ઞાનને સારે લાભ ઉઠાવ્યો. આતે લગભગ ૧૯૫૩ ની વાત છે. આ રીતે શ્રુતજ્ઞાનને ક્ષોપશમ વધતો જ ચાલે.
••
અભ્યાસ વધવાથી અને પોતાની આત્મ શક્તિથી ગમે તેવા પ્રકારને પ્રશ્ન કરનારે આવ્યો હોય તે પણ શાંતિથી તેને નિડરપણે જવાબ દેવાને તૈયાર રહેતા હતા. આથી તેઓ વાયદાની હુંડીવાળા ન હતા પણ “ખડા ઉત્તરની હુંડીવાળા જ હતા.
કમે ગમે તેવા કઠણ ગ્રન્થ વાંચવા અને તેને દંપર્યાય કાઢ, તે એમને મન રમત થઈ ગઈ હતી. શ્રીનિશીથ જે કઠીણ ગ્રંથ પણ સારી રીતે બેસાડી શકયા હતા. આવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com