________________
શ્રતઉપાસના પ્રકરણ ૧
[૭૩ મેક્ષને આપનાર એ સંપૂર્ણ ધર્મ જે કઈમાં હોય તે તે પ્રાણીદયા વિગેરે વાળે અરિહંત પરમાત્માને જ ધર્મ છે. તે ધર્મ ચારિત્ર ધર્મ જ છે, તેમ આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે.
(૧૮૯) સત્સગવર્ણન સં., પ. ૪૨, ચં, ૪૫, ૨.સં. ૧૯૬૮.
સારા આચારવાળાની સાથે સંગ કરવાથી શા શા ફાયદા થાય અને કુસંગતથી શું શું નુકશાન થાય, તે સવિસ્તર આ પ્રકરણમાં જણાવાયું છે. પરંતુ મુખ્ય ઉદ્દેશ તે સત્સંગનેજ છે.
(૧૦) સદ્ધર્માષ્ટક સં, ૫. ૮, ગ્રં. ૮, ૨.સં. ૨૦૦૬
“અતિચારવાળાં વ્રત કલ્યાણને માટે નથી ” એમ જે વાત છે તે લાંગતા અતિચાર છોડાવવાને માટે છે, નહિ કે ઘતે નહિ આદરવા માટે છે. તે વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે.
(૧૯૧) સમવસરણયંત્રક સં, યંત્ર, ગ્ર. ૭, ૨.સં. ૨૦૦૫.
૨૪ તીર્થંકર પરમાત્માના આદ્ય ગણધર અને આદ્ય પ્રવર્તનીનાં નામ આપવા પૂર્વક ગણ વિગેરે ૧૧ દ્વારા આ યંત્રમાં આપવામાં આવેલાં છે.
(૧૨) સમીનાપાશ્વનાથસ્તવ સં, ૫. ૮, ગ્રં ૧૬, ૨ સં. ૧૯૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com