________________
જીવનદશ્યને પરિચય
[૩૧ ગણધરે અને એક વીર પટ એમ ૨૫ પટો છે. તત્વાર્થ તેમજ આચારંગ વિગેરે પાંચ નિર્યુક્તિઓ અને સિદ્ધમાત શિલામાં કાતરેલાં સ્થાપન કર્યા છે. મેડા પર ચાર પ્રતિમાજી મહારાજ છે અને ભયરામાં પસણું દાખલ પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવેલાં છે. પાછલી બાજુએ શ્રમણ સંધ પુસ્તક સંગ્રહ બંધાવવામાં આવ્યું છે. જેમાં સાધુઓનાં પુસ્તકે મુકવા માટેના કબાટો છે અને શ્રમણ ભગવંતને પુસ્તક સંગ્રહ છે. તેના ચાર ખંડમાંના છેલ્લા ખંડમાં આંબિલ ખાતુ ચાલે છે.
દશ્ય-સં. ૧૯૯૯ની આગમમંદિરની પ્રતિષ્ઠામાં નીકળેલા ભવ્ય વરડાનું આ દશ્ય છે. પાછલી બાજુએ અયોધ્યા નગરીને દેખાવ છે.
દશ્ય ૧૦:-જેમ શિલત્કીર્ણ આગમનું પાલીતાણુ આગમમંદિર છે, તેમ આ શ્રીવર્ધમાન જૈનતામપત્રાગમમંદિર છે. આ મંદિરમાં તામપત્રના આગમે દિવાળી ઉપર સ્થાપન કરવામાં આવ્યા છે.
ખરી રીતે તે તામપત્રના માટે જ આ મંદિર બંધાવાયું છે. એમાં ૧૨૦ પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યાં છે. તિર્જીકના શાશ્વતાચયમાં ૧૨૦ પ્રતિમાજી મહારાજ છે. અહિં ત્રણ માળ (ભેયરૂં, મુખ્ય મંદિર, અને ઉપલાં માળ) છે. આ મંદિરના કમ્પાઉન્ડની અંદર દક્ષિણ બાજુમાં આગમે દ્ધારકની સાહિત્યસેવાની નાનકડી રૂમ આવેલી છે. જેમાં આગમોદ્ધારકની સંપાદિત કૃતિઓ, મુદિત કૃતિઓ અને રચિત રચનાઓ ગોઠવવામાં આવેલી છે. તેમજ આગમ દ્વારકને ફેટે અને બે આગમમંદિરનાં દશ્યો મુકવામાં આવેલાં છે. (આ આગમમંદિરની પ્રતિષ્ઠા સંવત ૨૦૦૪ના મહા સુદિ ૩ના થઈ છે.)
આ આગમમંદિરમાં ભોંયરામાં શ્રીપાશ્વનાથભગવાનના જીવન દ, મુખ્યમાળમાં શ્રી મહાવીર ભગવાનના દો અને ઉપલે માળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com