________________
૩૬]
આગમખ્વારકશ્રીના
૬૫ ૩૩–સં. ૨૦૦૬ના વૈશાખ સુદ પના જે તબીયત બગડી અને ત્યાર પછીથી જે શરીરની મમતાને છેડી દઇને મૌન અને ધ્યાન મુદ્રા જે અંગીકાર કરીને રહ્યા અને તે જ આવસ્થાએ કાળ કર્યો. તે ધ્યાનસ્થ મુદ્દાને બતાવનાર આ દશ્ય છે.
દશ્ય ૩ સં. ૧૯૯૮માં પાલીતાણામાં પન્નાલાલ બાબુની ધર્મશાળામાં ખભા ઉપર કપડું રાખીને હાથમાં છીંકણુની ડબ્બી રાખીને આનંદમાં બેઠેલી મુદ્રાવાળો આ સીન છે.
દશ્ય ૩૫:-આગમોદ્ધારકશ્રીએ પાલીતાણામાં ૧૯૯૨માં ચાર આચાર્ય પદવીઓ આપી તેમાં પિતાના અનન્ય પટ્ટધર આ. ભ. શ્રી માણસાગરસૂરિજી મ.ને સ્થાપ્યા તે ગચ્છાધિપતિ શાંતમૂર્તિ વિદ્યાવારિધિ આ. શ્રીમાક્ષસાગરસૂરિજી મહારાજ આ દશ્યમાં દેખાય છે.
દશ્ય ૩૬ -આગમ દ્વારકશ્રીના પ્રથમ શિષ્ય વીર પંન્યાસ શ્રીવિજયસાગરજી મહારાજની આ તસ્વીર છે.
દશ્ય ૩૭–સુરત મુકામે સંવત ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ ને દિવસે બપોરના ૪-૩૨ મિનીટે શુભ મુહંત, સ્વર્ગવાસ થયા પછીથી, નવડાવી-કપડા પહેરાવી થાંભલા સાથે બેસાડેલા. તે સ્વર્ગવાસના દિવસની રાત્રીનું આ તેઓશ્રીનું દશ્ય છે.
દશ્ય ૩૮:-ધ્યાનસ્થ મુદ્રાનો ચિતાર બતાવતું એક બાજુનું આ દશ્ય છે.
દશ્ય ૩૯ સંવત ૨૦૦૬ના વૈ. વદ ૫ ના સ્વર્ગવાસ પછીથી રાત્રીએ થાંભલા આગળ બેસાડેલા અને સળગતા ધૂપ-દીપવાળું અને વાસક્ષેપ ચઢાવેલું આ દશ્ય છે. જાણે કઈ સાધના કરવાને માટે ધૂપ-દીપ કરીને કેાઈ તમન્ના કરીને બેઠું હોય તેવું આ દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com