________________
જીવનદશ્યને પરિચય
[૩૯ જેવા ભાવીને માટે અતિ ઉપયોગી એવામાં તપગચ્છ અને આચાર્ય લખતા હતા. તે વાત આમાં દેખાય છે. કારણ કે આમાં “તારાનજણા ” એમ દેખાય છે.)
દશ્ય ૪૯ તામ્રપત્રના આગમો માટે પૈસા આપનારના નામ, તે તે આગમોના છેડે આવે તે રીતે દરેક આગમમાં નામ કેરાયેલાં છે તે રીતે પાયનાની અંદર લેવાને માટે આ કાપલી લખી આપેલી છે.
દૃશ્ય ૫૦ –એ આગમમંદિરની પ્રતિષ્ઠા કયારે કયારે થઈ તે જણાવનારા આ અક્ષરે છે. જે સુરતમાં આગમમંદિરમાં આરસમાં કોતરવામાં આવ્યા છે.
દશ્ય ૫૧ -આગમ દ્વારકશ્રીએ છેલ્લામાં છેલ્લી પ્રસ્તાવના લઘુસિદ્ધવ્યાકરણ અને લઘુતમ શબ્દકેશ પિતાના રચેલાની સં. ૨૦૦૫ ના માગસર સુદ ૨ના લખી છે. તેનો આ હસ્તાક્ષરને બ્લોક છે.
દશ્ય પર:-ઉપદેશ રત્નાકર જે અપરતટ સહિત મૂળ મલી આવ્યો, તે વખતે શું મહું તે જણાવનાર આ વાક્ય તે વખતે સં. ૨૦૦૫ માં લખી આપેલું છે.
દશ્ય પ૩ જેમ આરાધના માટે પંચસુત્ર છે. તેમ તેને અનુલક્ષીને એક નવો ગ્રંથ બનાવ્યું છે. તે પંચસૂત્રી નામને છે. તે ૧૯૮૩ પહેલા ગમે ત્યારે રચેલ છે.
દશ્ય ૫૪-પંચત્ર ઉપર વાર્તિક નામની ટીકા આગમોહારકશ્રીએ રચી છે. તે લગભગ ૨૦૦૦ શ્લેક જેટલી છે. તેનો આ અંત્ય ભાગ છે. આ પત્રાઆકારે લખેલે ગ્રંથ છે. આગમ દ્વારકશ્રીની આ છેલ્લામાં છેલ્લી ટીકા છે.
(જો કે છેલ્લામાં છેલી રચના આરાધના માર્ગની છે, પણ તેની મુળ નકલ ન મેળવી શકવાથી અત્રે એ બ્લેક આપી શક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com