Book Title: Shrut Upasna Yane Sahitya Seva
Author(s): Ramanlal Jaychand Shah
Publisher: Ramanlal Jaychand Shah
View full book text
________________
આગામોદ્વારકશ્રીના
સં. ૧૯૮૧માં શ્રીસંમેતશિખરજી તથા કલ્યાણક ભુમિઓની યાત્રા, અંજીમગંજ ચાતુર્માસ (૩૫), જનહિંદી સાહિત્યકુંડના અંગે ભડળ.
સં. ૧૯૮૨માં સાદડી ચાતુર્માસ (૩૬), પિરવાડ સંઘનું સમાધાન, ઉપધાન.
સં. ૧૯૮૩માં શ્રીકેશરીયાજી તીર્થમાં વજદંડ આરે પણ પ્રતિષ્ઠા, ઉદેપુર ચાતુર્માસ (૩૭), શ્રી જૈનામૃતસમિતિની સ્થાપના.
સં. ૧૯૮૪માં શ્રી તારંગા તીર્થ ઉપર બગીચામાં શ્રી અજીતનાથ ભગવાનની પાદુકાની પ્રતિષ્ઠા, અમદાવાદ ચાતુર્માસ (૩૮), શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી નવપદની શાશ્વતિઓલીની આરાધના, ૪૫ આગમનું મહાન તપ, આસ્તિકનાસ્તિકની ચર્ચા. દેશવિરતિધર્મારાધક સમાજની સ્થાપના.
સં. ૧૯૮૫માં મુનિને ગણપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ પ્રદાન, શ્રી શત્રુંજય તીર્થના રક્ષણ અર્થે લાખોનું કરાવાયેલું ફંડ, શ્રી શંત્રુજયતીર્થની છાયામાં નવપદનું આરાધન, જામનગર ચાતુર્માસ (૩૯), વર્ધમાન તપખાતું અને શ્રીજોનબેડીંગની સ્થાપના.
સં. ૧૯૮૧માં સુરતમાં શ્રીનવપદઆરાધક સમાજ, ધીયંગમેનર્જનસોસાયટી અને શ્રીદેશવિરતિધર્મારાધસમાજ, એમ ત્રણનું સંમેલન શ્રીનવપદજીની આરાધના, શ્રી રતનસાગરજી વિદ્યાશાળાનું કાયમી ફંડ, ઝવેરી નગીનભાઈ મંછુભાઈજૈન સાહિત્ય દ્ધારક ફંડની સ્થાપના, ખંભાત ચાતુર્માસ (૪૦)
સં. ૧૯૨૮ માં અમદાવાદમાં પ્રેરણા ઉપદેશ અને પ્રયત્નથી શ્રીજનસાહિત્યપ્રદર્શન, અમદાવમાં ચાતુર્માસ (૪૧), જર્મની લેડી ડૉકટર કાઉ
પૂર્વે નહિ સાંળળેલ તેમજ જોયેલ જનની જગમ લાયબ્રેરી” તરીકે સંબેધ્યા.
સં. ૧૯૮૮માં મુંબઈ ચાતુર્માસ (૪૨), શ્રી સિદ્ધચકસાહિત્યપ્રચારક સમિતિની સ્થાપના. ઉપધાન.
સં. ૧૯૮૯માં બાલદીક્ષા નાટકના વિધિની સફળતા, સુરત ચાતુર્માસ (૪૩), સંવત્સરી પર્વની શાસ્ત્રને પરંપરાને આધારે સંધ સહિત કરેલી આરાધના, ઉપધાન.
(આ ફંડ પહેલાં પણ રતલામ પેઢીને વિધિયુક્ત પંચ પ્રતિક્રમણ હિન્દીમાં છપાવી આપ્યું હતું.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258