________________
G]
આગમાદ્વારશ્રીના
પુછીને તે પત્રો હું લાવ્યાં. તે પત્રો વિ. સ. ૨૦૧૪ના પોષ વદ ૦)) રથી વારના ૩ થી ૪ વાગ્યાના ટાઇમે મલ્યા. ઉદયપુરના સંધમાંના શ્રાવકે જાણતા ન હતા કે અહિ આ પત્ર છે. તેમાં ૧૯૮૩માં પૂ. આ. મ. જે ચાતુર્માસ કરેલે, ત્યાર પછી ધર્માંસા.જી અભયસા.જી એ ચામાસાં કર્યો અને શાંતિસા.જી એ ચેામાસાં કર્યાં. પૂ. અભયસા.જીએ ગાડીના ભંડાર જોએલ છે. આ પત્રો તે વિતત્રત્ર્યતાના યેાગે મલ્યા કહેવાય. જનસા. પ્રમેાદસા.જીને વેદના, પત્ર લખવામાં ટાઈમના અભાવે વિલખ થયા છે તે ક્ષમા.
દા. વ.. ગાડીજીના ઉપાશ્રયને મદિરની માહિતીવાલી એક નાના બુક સજ્જનલાલે તમેને લુણાવાડે માકલી હતી. પૂ. ઝવેરસા.જીના ઉપકાર મેવાડ ભરમાં બહુ છે.
સરનામું:— ગોધરાના સિક્કો
7. 1. 59
સુરતને સિક્કો 6. 1. 59
મુ. ગોધરા
મુનિશ્રી કૌંચનવિજયજી મહરાજ c/o મણીલાલ પાનાચંદ દોસી ઠે. ટાંકીવાળા કુવા
ગાધરા
પ`ચમહાલ જ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com